By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: MI Vs CSK: મુંબઈએ ચેન્નાઈને હરાવ્યું, રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવે ફટકારી અડધી સદી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

MI Vs CSK: મુંબઈએ ચેન્નાઈને હરાવ્યું, રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવે ફટકારી અડધી સદી

Last updated: 2025/04/20 at 11:21 PM
11 months ago
Share
MI Vs CSK: મુંબઈએ ચેન્નાઈને હરાવ્યું, રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવે ફટકારી અડધી સદી
SHARE

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, CSK ટીમે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સે 16મી ઓવરમાં 9 વિકેટ બાકી રહીને પોતાના ઘરઆંગણે મેચ જીતી લીધી.

MI એ હવે જીતની હેટ્રિક ફટકારીને પ્લેઓફ માટે પોતાની આશા મજબૂત કરી છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈની જીતના હીરો હતા, બંનેએ શક્તિશાળી અડધી સદીની ઈનિંગ્સ રમી.

મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારી શરૂઆત

177 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને રિયાન રિકલ્ટને 63 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ તઈ. રિકલ્ટન 24 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો વિકેટ માટે તરસ્યા. રોહિત અને સૂર્યા વચ્ચે 114 રનની પાર્ટનરશિપ થઈ. સ્પિનરોની નિષ્ફળતા CSK માટે મુશ્કેલીનું મૂળ કારણ બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, સ્પિનરોએ 10 ઓવર ફેંકી હતી પરંતુ માત્ર 1 જ વિકેટ લીધી.

રોહિત અને સૂર્યાએ મચાવી ધૂમ

CSK ની બોલિંગ યુનિટ મુંબઈ ઈન્ડિયન્સના ટોપ ઓર્ડરને ભેદી શકી નહીં. રિયાન રિક્લટન ભલે 24 રન બનાવીને આઉટ થયો હોય, પરંતુ તેના આઉટ થયા પછી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. બંનેએ મળીને 114 રનની પાર્ટનરશિપ કરી. રોહિત અને સૂર્યાની ઈનિંગ્સને જોડીએ તો, બંનેએ મળીને 10 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા. એક તરફ રોહિત શર્માએ 45 બોલમાં અણનમ 76 રન બનાવ્યા, તો બીજી તરફ સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 68 રન બનાવીને ધૂમ મચાવી.

ચેન્નાઈ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ

આ હાર ચેન્નાઈ સુપર કિંગ્સને ભારે પડશે કારણ કે તેમના માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ચેન્નઈએ 8 મેચમાં ફક્ત 2 જીત નોંધાવી છે. જો ધોનીની આગેવાની હેઠળની સીએસકે પ્લેઓફની આશા જીવંત રાખવા માંગે છે, તો તેને આગામી મેચો કોઈપણ કિંમતે જીતવી પડશે. ચેન્નાઈની હારનું એક મોટું કારણ બોલિંગ યુનિટ અને સ્લો બેટિંગ એવરેજ છે. છેલ્લી મેચમાં અંશુલ કંબોજની બોલિંગ શાર્પ દેખાતી હતી, પરંતુ તેને આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટ

ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ

Editor By Editor 2 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?