આજે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2025 ની 63મી મેચ રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ’ જેવી છે. પ્લેઓફની ચોથી અને છેલ્લી ટિકિટ માટે MI અને DC વચ્ચે જંગ છે.

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Sign in to your account