By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohliએ IPLમાં રચ્યો ઈતિહાસ, ડેવિડ વોર્નરનો તૂટ્યો રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohliએ IPLમાં રચ્યો ઈતિહાસ, ડેવિડ વોર્નરનો તૂટ્યો રેકોર્ડ

Last updated: 2025/04/20 at 9:19 PM
11 months ago
Share
Virat Kohliએ IPLમાં રચ્યો ઈતિહાસ, ડેવિડ વોર્નરનો તૂટ્યો રેકોર્ડ
SHARE

પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાઈ. આ મેચમાં વિરાટ કોહલીએ ધૂમ મચાવી. તે હવે IPLના ઈતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીએ IPL 2025 માં ઈતિહાસ રચ્યો છે. તે 252 ઈનિંગ્સમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનો સિદ્વિ ધરાવે છે. વિરાટ કોહલીએ IPLમાં 67 વખત 50+ સ્કોર બનાવ્યા છે. તેને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો, જેને 66 વખત 50+ સ્કોર બનાવ્યો હતો. આ ઈનિંગની મદદથી, વિરાટ કોહલી IPL 2025 માં સૌથી વધુ રન બનાવવાના મામલે 10મા ક્રમે આવી ગયો છે.

IPLમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારા ખેલાડીઓ

નંબર ખેલાડી 50+ Scores ઈનિંગ દેશ

1

વિરાટ કોહલી 67* 252 ભારત
2 ડેવિડ વોર્નર 66 184 ઓસ્ટ્રેલિયા
3 શિખર ધવન 53 221 ભારત
4 રોહિત શર્મા 45 258 ભારત
5 કેએલ રાહુલ 43 129 ભારત
6 એબી ડી વિલિયર્સ 43 170 સાઉથ આફ્રિકા
7 સુરેશ રૈના  40 200 ભારત

RCBએ જીતી મેચ

IPL 2025ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ અને RCB આમને-સામને હતા. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 157 રન બનાવ્યા. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ રન બનાવ્યા. તેને 17 બોલમાં 33 રનની શાનદાર ઈનિંગ રમી. જેના જવાબમાં RCB એ માત્ર 18.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આરસીબી માટે વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી. તેને 54 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય દેવદત્ત પડિકલે 35 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી. પડિકલે 35 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા.

IPL 2025માં સૌથી વધુ રન બનાવનારા 10 બેટ્સમેન

રેન્ક ખેલાડી મેચ ઈનિંગ્સ રન એવરેજ સ્ટ્રાઈક રેટ ફોર સિક્સર
1 નિકોલસ પૂરન 8 8 368 52.57 205.59 30 31
2 સાઈ સુદર્શન 7 7 365 52.14 153.36 36 14
3 વિરાટ કોહલી 8 8 322 64.40 140.00 27 11
4 જોસ બટલર 7 7 315 63.00 164.06 32 13
5 યશસ્વી જયસ્વાલ 8 8 307 38.38 139.55 25 17
6 મિચેલ માર્શ 7 7 299 42.71 167.98 30 17
7 એડન માર્કરામ 8 8 274 34.25 149.73 26 12
8 કેએલ રાહુલ 6 6 266 53.20 158.33 22 13
9 સૂર્યકુમાર યાદવ 7 7 265 44.17 151.43 27 12
10 શ્રેયસ ઐયર 7 7 257 51.40 194.70 16 20

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor By Editor 2 days ago
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?