By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    15 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Punjab Kingsના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કરી કમાણી!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Punjab Kingsના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કરી કમાણી!

Last updated: 2025/06/05 at 4:56 AM
10 months ago
Share
Punjab Kingsના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કરી કમાણી!
SHARE

ભલે IPL 2025ની ફાઈનલમાં RCB સામે પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સમગ્ર IPLમાં જે રીતે ટીમ જે રીતે રમી છે. તે આવનારા વર્ષો માટે બાકીની ટીમો માટે ચોક્કસપણે મોટી ખતરા સમાન છે.

આનું એક કારણ બીજું પણ છે અને તે છે શ્રેયસ ઐયરનું કેપ્ટનશિપ, જેને હંમેશા ટીમનું મોરલ ઊંચું રાખ્યું છે. અહીં ટીમના માલિક વિશે વાત કરીશું, જેમની એન્ટ્રી પછી ટીમનો આખી બદલાઈ.

તમને જણાવી દઈએ કે આ વાત નેસ વાડિયા વિશે થઈ રહી છે, જે IPL ઓક્શનમાં જોવા મળે છે. અહીં ટીમના માલિક વિશે વાત કરી રહ્યા છીએ. જેમને IPL ફાઈનલમાં હાર્યા પછી પણ 1400 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી. તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સના અસલી માલિક કોણ છે? અને ટીમની હાર પછી તેમને 1400 કરોડ રૂપિયા કેવી રીતે કમાયા?

PBKSના અસલી માલિક કોણ છે?

પંજાબ કિંગ્સમાં ઘણા લોકોનો શેરહોલ્ડિંગ છે. જેમાં નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને અન્ય બીજા ઘણા લોકોના નામ જોવા મળે છે. પરંતુ એક ગ્રુપ એવું પણ છે જેના પ્રોડક્સનો ઉપયોગ દેશના દરેક વ્યક્તિ કરે છે. આ વાત ડાબર ગ્રુપ વિશેની છે. જેનો PBKSમાં 48 ટકા હિસ્સો છે. ડાબર ગ્રુપના ચેરમેનનું નામ મોહિત બર્મન છે, જે ફ્રેન્ચાઈઝીમાં સૌથી મોટા શેરહોલ્ડર છે. અન્ય કો-ઓનર્સની વાત કરીએ તો, તેમાં વાડિયા ગ્રુપના નેસ વાડિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે 23 ટકા હિસ્સો છે અને બોલીવુડની ફેમસ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાનો પણ ટીમમાં 23 ટકા હિસ્સો છે; આ સિવાય કરણ પોલ પાસે બાકીનો 6 ટકા હિસ્સો છે.

આ કંપનીના શેરમાં થયો ઉછાળો

પંજાબની હાર બાદ પણ IPL ફાઈનલમાં ડાબરના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આંકડાઓની વાત કરીએ તો, કંપનીનો શેર 1.45 ટકાના વધારા સાથે 492.55 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે શેરબજાર બંધ થવાના થોડા સમય પહેલા, કંપનીનો શેર 493.55 રૂપિયા સાથે દિવસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો. કંપનીનો શેર 486.55 રૂપિયા પર ખુલ્યો હતો. એક સમયે કંપનીનો શેર 484.75 રૂપિયાના દિવસના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. એક દિવસ પહેલા, કંપનીનો શેર 485.50 રૂપિયા પર બંધ થયો હતો. 17 સપ્ટેમ્બર 2024 ના રોજ, ડાબરનો શેર 672 રૂપિયાના 52 અઠવાડિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો.

14000 કરોડથી કરી વધુ કમાણી

ખાસ વાત એ છે કે IPL ફાઈનલમાં હાર્યા પછી પણ પંજાબ કિંગ્સના વાસ્તવિક માલિકોએ શેરબજાર બંધ થાય તેની થોડી મિનિટો પહેલા 1400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ડાબરની માર્કેટ કેપમાં વધારો થયો છે. BSE ના ડેટા મુજબ ડાબરનું માર્કેટ કેપ એક દિવસ પહેલા 86,112.65 કરોડ રૂપિયા હતું, જે બુધવારે વધીને 87,540.48 કરોડ રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે કંપનીના માર્કેટ કેપમાં 1,427.83 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 6 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?