By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    59 minutes ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    23 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે જયપુરમાં જામશે જંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે જયપુરમાં જામશે જંગ

Last updated: 2025/04/19 at 1:50 PM
11 months ago
Share
IPL 2025: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે જયપુરમાં જામશે જંગ
SHARE

જયપુરમાં આજે IPL 2025 સિઝનની 36મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ ( RR)વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RCB અને LSG વચ્ચે જંગ જામશે.  જયપુરમાં આજે IPL 2025 સિઝનની 36મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ ( RR)વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RR અને LSG વચ્ચે જંગ જામશે. રાજસ્થાન રોયલ્સ માટે જયપુરનુ આ મેદાન અગાઉ નિરાશાજનક પરિણામ લાવ્યું હતું. આઈપીએલની આ સિઝનમાં જ અગાઉ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RCB સામે રાજસ્થાન રોયલ્સે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 

રાજસ્થાન રોયલ્સ હોટ ફેવરટી

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ IPLમાં 5 વખત સામસામે ટકરાયા છે.  RR અને LSG વચ્ચે રમાયેલ 5 મેચમાં રાજસ્થાન રોયલ્સનુ વર્ચસ્વ જોવા મળ્યું. રાજસ્થાને શાનદાર પ્રદર્શન કરતાં લખનોને 4 વખત કારમી હારનો સામનો કરવો પડયો છે. જ્યારે લખનૌને આ સમયગાળા દરમિયાન ફક્ત એક જ વિજય મળ્યો છે. LSG એ 2023 માં RR સામેની આ એકમાત્ર મેચ જીતી હતી.  મયંક યાદવે આ વખતે આઈપીએલમાં બોલિંગમાં સારું પ્રદર્શન કરતાં લખનૌ તરફથી તેનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે હવે પ્લેઈંગ ઇલેવનમાંથી કોણ બહાર થશે તેને લઈને અટકળો વહેતી થઈ છે અને તેમાં આકાશદીપનું નામ ચર્ચાઈ રહ્યું છે. છેલ્લી બે મેચમાં આકાશનું પ્રદર્શન નબળું રહેતા તે આજની ટીમમાંથી બહાર થઈ શકે છે.  દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં સંજુ ઘાયલ થયો હતો. જોકે, અત્યાર સુધી સંજુની ઈજા અંગે કોઈ અપડેટ સામે આવ્યા નથી. 

જયપુરમાં આજે રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આરપારની લડાઈ જોવા મળશે. આજે શનિવારે 19 એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન – સંજુ સેમસન અને ઋષભ પંત – ટોસ માટે અડધો કલાક પહેલા મેદાનમાં ઉતરશે. 

બંને ટીમના પ્લેઈંગ ઈલેવનના સંભવિત ખેલાડીઓ

લખનૌ સુપરજાયન્ટ્સ: ઋષભ પંત (c/wk), એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ રાઠી, મયંક યાદવ, અવેશ ખાન.

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (c/wk), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, આકાશ માધવાલ.

આજે આઈપીએલની સીઝનમાં બપોરે અને સાંજે બે મેચ રમાશે. ગુજરાતના અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બપોરે 3.00 વાગ્યે મેચ રમાશે. જ્યારે રાજસ્થાનના જયપુરમાં રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 23 hours ago
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?