By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    37 minutes ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    3 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Krunal Pandyaએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Krunal Pandyaએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર પહેલો ખેલાડી બન્યો

Last updated: 2025/06/04 at 4:18 PM
5 days ago
Share
Krunal Pandyaએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
SHARE

IPL 2025ની ફાઈનલ મેચમાં ગઈ કાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચને RCB એ 6 રનથી જીતીને પહેલી વાર ટાઈટલ જીત્યું.

આ સાથે પંજાબ કિંગ્સનું પહેલું ટાઈટલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું. RCBની જીતમાં સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ મેચમાં કૃણાલ પંડ્યાએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી.

ફાઈનલમાં કૃણાલ પંડ્યાએ બનાવ્યો રેકોર્ડ

ફાઈનલ મેચમાં કૃણાલ પંડ્યાએ પંજાબ કિંગ્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. તેને આ મેચમાં બોલિંગ કરતી વખતે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી. કૃણાલ પંડ્યાએ પ્રભસિમરન અને જોશ ઈંગ્લિશની વિકેટ લીધી. આ બંને વિકેટ RCB માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે કૃણાલ પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

આ આઈપીએલ ઈતિહાસમાં કૃણાલ પંડ્યાએ ફાઈનલમાં બીજી વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ 2017 ફાઈનલમાં કૃણાલ પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. હવે કૃણાલ પંડ્યા આઈપીએલ ઈતિહાસમાં ફાઈનલમાં 2 વાર પ્લેયર ઓફ ધ મેચ જીતનાર પહેલો ખેલાડી બની ગયો છે.

બેંગ્લુરુએ 6 રનથી જીતી મેચ

આ મેચમાં ટોસ જીતીને પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પહેલા બેટિંગ કરતાં બેંગ્લુરુએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 190 રન બનાવ્યા. બેંગ્લુરુ તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન રજત પાટીદારે 26 રન, લિવામ લિવિંગસ્ટોને 25 રન, મયંક અગ્રવાલે 24 રન અને જીતેશ શર્માએ 24 રન બનાવ્યા હતા. આ સિવાય પંજાબ કિંગ્સ તરફથી બોલિંગ કરતાં અર્શદીપ સિંહ અને કાયલ જેમિસને 3-3 વિકેટ લીધી.

આ ટાર્ગેટ ચેઝ કરતાં પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન સાથે 184 જ રન બનાવી શકી. પંજાબ તરફથી બેટિંગ કરતાં શશાંક સિંહે સૌથી વધુ 61 રન બનાવ્યા. આ સિવાય જોશ ઈંગ્લિસે 39 રન બનાવ્યા.

You Might Also Like

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCB IPL 2025 Champion: વિરાટનું સપનું પૂર્ણ થવામાં 18નો રોચક સંયોગ
સ્પોર્ટ્સ

RCB IPL 2025 Champion: વિરાટનું સપનું પૂર્ણ થવામાં 18નો રોચક સંયોગ

By 3 days ago
Americaના મંચ પરથી આ મહિલાએ PM મોદીના કર્યા ભરપુર વખાણ, જાણો
World: આ દેશની તાનાશાહી, મહિલાઓએ ઓછામાં ઓછા ત્રણ બાળકોને જન્મ આપવો પડશે..!
IPL ટ્રોફીની કિંમત શું છે? શું સોનામાંથી બને છે? જાણો ડિટેલ્સ
USA: આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારત સાથે, USAના ઉપવિદેશમંત્રીનું મોટુ નિવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?