By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    20 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025ની ફાઈનલ નહીં રમે યુઝવેન્દ્ર ચહલ? સામે આવ્યું મોટું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025ની ફાઈનલ નહીં રમે યુઝવેન્દ્ર ચહલ? સામે આવ્યું મોટું કારણ

Last updated: 2025/06/03 at 12:27 AM
10 months ago
Share
IPL 2025ની ફાઈનલ નહીં રમે યુઝવેન્દ્ર ચહલ? સામે આવ્યું મોટું કારણ
SHARE

IPL 2025ની ફાઈનલ માટે સ્ટેજ તૈયાર છે. ટાઈટલ મેચ 3 જૂને પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પંજાબના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ રમશે કે નહીં તે અંગે શંકા છે.

આ માટે એક ખાસ કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ સિઝનમાં હેટ્રિક લેનાર યુઝવેન્દ્ર ચહલ ઈજાને કારણે કેટલીક મેચ રમી શક્યો ન હતો. ક્વોલિફાયર-2માં તે પરત ફર્યો, પરંતુ તે તેના બેસ્ટ ફોર્મમાં જોવા મળ્યો ન હતો. તેને 4 ઓવરમાં 39 રન આપીને માત્ર એક જ વિકેટ લીધી. ફાઈનલમાં તેની રમવાની શક્યતાઓ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

યુઝવેન્દ્ર ચહલની જગ્યા કોણ લેશે?

પંજાબ કિંગ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે સારો નથી. RCBના કેપ્ટન રજત પાટીદાર યુઝવેન્દ્ર ચહલના બોલને ખૂબ સારી રીતે રમે છે. તેને યુઝવેન્દ્ર ચહલના 27 બોલમાં 40 રન બનાવ્યા છે, પરંતુ તે બે વાર આઉટ થયો છે, પરંતુ તેને ઝડપથી રન પણ બનાવ્યા છે. એવી શક્યતા છે કે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ હરપ્રીત બ્રારને ટીમમાં સામેલ કરવામાં આવે.

ફાઈનલ મેચ નહીં રમે ચહલ?

હરપ્રીત બ્રારના બોલ સામે રજત પાટીદાર સંઘર્ષ કરતો IPLમાં જોવા મળ્યો છે. તેને હરપ્રીત બ્રારના 18 બોલનો સામનો કર્યો છે, જેમાં તેને ફક્ત 21 રન બનાવ્યા છે. આ દરમિયાન તે એક વાર આઉટ પણ થયો છે. હરપ્રીત બ્રાર બેટિંગ પણ કરે છે. આ સિવાય વિરાટ કોહલી પણ વચ્ચેની ઓવરોમાં સ્પિનરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. હરપ્રીત બ્રાર તેને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પરિસ્થિતિમાં એવી સંભાવના છે કે યુઝવેન્દ્ર ચહલ ફાઈનલ મેચમાંથી બહાર થઈ શકે છે.

બે ટાઈટલ મેચમાં હાર્યા છે યુઝવેન્દ્ર ચહલ

IPLમાં યુઝવેન્દ્ર ચહલ અલગ અલગ ટીમોમાંથી બે વાર ફાઈનલ મેચ રમી ચૂક્યો છે અને તેની ટીમ બંને મેચમાં હારી ગઈ છે. તેને વર્ષ 2016 માં RCB માટે અંતિમ મેચ રમી હતી. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 8 રને હરાવ્યું હતું. આ મેચમાં ચહલે 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી.

રાજસ્થાન તરફથી ફાઈનલ પણ રમી ચૂક્યો છે યુઝવેન્દ્ર ચહલ

આ પછી વર્ષ 2022માં રાજસ્થાન રોયલ્સ ટાઈટલ મેચ સુધી પહોંચી હતી. તે વર્ષે યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન ટીમમાં હતો. ટાઈટલ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી. તેને 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી. હવે ત્રીજી વખત યુઝવેન્દ્ર ચહલની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આવામાં યુઝવેન્દ્ર ચહલ આ મેચ રમશે કે નહીં તે 3 જૂને જ મેચ પહેલા ખબર પડશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 20 hours ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?