By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: RCB માટે મુશ્કેલી, કરવી પડશે 17,000 કિમીની યાત્રા, જાણો તમામ ટીમોની સ્થિતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCB માટે મુશ્કેલી, કરવી પડશે 17,000 કિમીની યાત્રા, જાણો તમામ ટીમોની સ્થિતિ

Last updated: 2025/03/19 at 10:07 PM
1 year ago
Share
RCB માટે મુશ્કેલી, કરવી પડશે 17,000 કિમીની યાત્રા, જાણો તમામ ટીમોની સ્થિતિ
SHARE

IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી કોલકાતા વિરુદ્ધ બેંગ્લુરૂ મેચ પહેલા અહીં એક ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગની મેચો, જે 2 મહિના સુધી ચાલશે, 13 સ્થળોએ રમાશે. આઈપીએલ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમાશે.

આ સમય દરમિયાન, ટીમોને એક મેચથી બીજી મેચમાં અલગ અલગ સ્થળોએ જવું પડે છે, જે ખેલાડીઓ માટે પણ થકવી નાખે છે. IPL 2025 માં, RCB ટીમને સૌથી વધુ મુસાફરી કરવી પડશે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને સૌથી વધુ આરામ મળશે.

આઈપીએલની 10 ટીમો સાત હોમ અને સાત અવે એમ કુલ 14 મેચો રમશે. આ તમામને આઠ વિવિધ વેન્યૂમાં રમવાનું છે. દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ તથા પંજાબ કિંગ્સ એમ આ ત્રણ નવ વેન્યૂમાં રમશે. આ ત્રણેય ટીમોના બીજા હોમ ગ્રાઉન્ડ અનુક્રમે વિશાખાપટ્ટનમ, ગુવાહાટી તથા ધર્મશાલા છે. આઈપીએલની આગામી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કાર્યક્રમ સૌથી ઓછો થકવી નાખે તેવો છે. આ ટીમ સિઝનમાં સૌથી ઓછું ટ્રાવેલિંગ કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 17 હજાર પ્લસ કિલોમીટરનો પ્રવાસ કરવો પડશે.

પંજાબ કિંગ્સ અને KKRની પણ સ્થિતિ ખરાબ

જે ટીમોના બે હોમગ્રાઉન્ડ છે તેની સ્થિતિ વધારે ખરાબ છે. પંજાબ કિંગ્સનો કાર્યક્રમ ઘણો ચઢાવઉતારવાળો છે. મુલ્લાનપુર સિવાય તે ધર્મશાલામાં પણ પોતાની હોમ મેચ રમશે. આ કારણથી તેને વધારે ટ્રાવેલિંગ કરવાનું રહેશે. પંજાબ કિંગ્સ લીગ સ્ટેજ દરમિયાન 14,341 કિલોમીટરનો પ્રવાસ કરશે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે પણ 13,537 કિલોમીટરનું અંતર કાપવું પડશે. લીગ તબક્કામાં તેની સૌથી મોટી સફર ત્રીજી મેચ માટે ગુવાહાટીથી મુંબઈ અને સાતમી મેચ માટે ચેન્નાઈથી મુલ્લાનપુર સુધીની રહેશે. ગુવાહાટીથી મુંબઈની એક ડિસ્ટન્સ 2079 કિલોમીટર છે અને તેના માટે લગભગ ત્રણ કલાકની ફ્લાઈટ મુસાફરી થશે.

RCBને રિકવરી માટે મળશે સૌથી ઓછો સમય

આઈપીએલ 2025માં સૌથી વધારે ટ્રાવેલિંગનો કાર્યક્રમ આરસીબીનો છે. લીગ સ્ટેજ દરમિયાન આ ટીમે લગભગ 17,084 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવું પડશે. જેમાં દક્ષિણ અને ઉત્તર ભારતની વચ્ચે 1,500 કિલોમીટરથી વધારાના સતત આઠ પ્રવાસ છે. આ સ્થિતિમાં આરસીબીના ખેલાડીઓને રિકવરી કરવા માટે ઘણો ઓછો સમય મળશે જે તેના માટે સૌથી મોટી સમસ્યા રહેશે. આરસીબી બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે કુલ 16,184 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવું પડશે.

જાણો તમામ ટીમોની પરિસ્થિતિ

રાજસ્થાન રોયલ્સે જયપુર અને ગુવાહાટીને પોતાના હોમ ગ્રાઉન્ડ બનાવ્યા છે જેના કારણે તેની સમસ્યાઓમાં વધારો થયો છે. રાજસ્થાનની ટીમે આ વખત કુલ 12,730 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવાનું રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ 12,702 તથા ગુજરાત ટાઈટન્સ પણ 10,405 કિલોમીટરની યાત્રા કરશે. લખનઉ સુપર જાયન્ટ્સ પણ 9,747 કિલોમીટરનું અંતર કાપશે. દિલ્હી કેપિટલ્સના પણ આ વખતે બે હોમગ્રાઉન્ડ છે. આ ટીમ દિલ્હી સિવાય વિશાખાપટ્ટનમમાં પણ મેચો રમશે. આ માટે તેને 9,270 કિલોમીટરની મુસાફરી કરવી પડશે. સનરાઈઝર્સ હૈદરાબાદ સૌથી મોટા ફાયદામાં રહેશે. તેને લીગ તબક્કામાટે સૌથી ઓછું 8,536 કિલોમીટરનું અંતર કાપવું પડશે જે અન્ય ટીમો કરતાં લોએસ્ટ છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

Editor By Editor 3 days ago
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?