By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! જાણો કેમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! જાણો કેમ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/17 at 8:33 AM
3 months ago
Share
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! જાણો કેમ
SHARE

Contents
BCCI એ ઓક્શનના નિયમોમાં ફેરફાર કર્યોકેમેરોન ગ્રીન કેટલું નુકસાન થયું 

IPL 2026 ની ઓક્શનમાં અપેક્ષા મુજબ જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. જ્યારે ડેવોન કોનવે અને જેક ફ્રેઝર-મેકગર્ક જેવા સ્ટાર્સ વેચાયા વિનાના રહ્યા, ત્યારે કેમેરોન ગ્રીનનું નામ આવતાની સાથે જ ટીમો વચ્ચે બોલીનું યુદ્ધ જામ્યું હતું. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. CSK એ ₹25 કરોડ સુધીની બોલી લગાવી હતી, પરંતુ KKR પાસે પર્સમાં સૌથી વધુ બેલેન્સ હોવાથી તેમણે બાજી મારી લીધી અને ₹25.20 કરોડમાં ગ્રીનને પોતાની ટીમમાં સામેલ કર્યો.

BCCI એ ઓક્શનના નિયમોમાં ફેરફાર કર્યો

જોકે, આ વખતે BCCI એ ઓક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેની સીધી અસર ખેલાડીના ખિસ્સા પર પડી છે. નવા નિયમ મુજબ, ભલે કેમેરોન ગ્રીન પર ₹25.20 કરોડની બોલી લાગી હોય, પરંતુ તેને પગાર તરીકે મહત્તમ ₹18 કરોડ જ મળી શકશે. એટલે કે, તેની હરાજી કિંમતમાંથી ₹7.2 કરોડનો મોટો કાપ મૂકવામાં આવશે. આ નિયમ હરાજીમાં ખેલાડીઓની કિંમતોમાં અસમાનતા ઘટાડવા અને સંતુલન જાળવવા માટે બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે.

કેમેરોન ગ્રીન કેટલું નુકસાન થયું 

હવે પ્રશ્ન એ થાય છે કે શું ખેલાડીના પગારમાંથી કપાતા આ પૈસાનો ફાયદો ફ્રેન્ચાઇઝી (KKR) ને મળશે? તો જવાબ છે – ના. KKR ના પર્સમાંથી તો પૂરેપૂરા ₹25.20 કરોડ જ કપાશે. ફ્રેન્ચાઇઝીને કોઈ ડિસ્કાઉન્ટ મળશે નહીં. ખેલાડી અને ઓક્શન કિંમત વચ્ચેની જે તફાવતની રકમ છે (અહીં ₹7.2 કરોડ), તે BCCIના ‘ખેલાડી કલ્યાણ ભંડોળમાં જમા કરવામાં આવશે. એટલે કે આ પૈસાનો ઉપયોગ ભવિષ્યમાં ખેલાડીઓના હિત માટે કરવામાં આવશે, નહીં કે ટીમ માલિકોના ફાયદા માટે.

16 મેચમાં 452 રન અને 6 વિકેટ લીધી

કેમેરોન ગ્રીનની IPL કારકિર્દી પર નજર કરીએ તો, 26 વર્ષીય આ ઓલરાઉન્ડરે 2023 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પોતાની સફર શરૂ કરી હતી, જ્યાં તેણે 16 મેચમાં 452 રન અને 6 વિકેટ લીધી હતી. ત્યારબાદ 2024 માં તે ટ્રેડ થઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માં ગયો હતો, જ્યાં તેણે 13 મેચમાં 255 રન અને 10 વિકેટ ઝડપી હતી. હવે 2026 માં KKR તેની ત્રીજી ટીમ બનશે.

સિઝનનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

આમ, ભલે આંકડાકીય રીતે ગ્રીન આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હોય, પરંતુ વાસ્તવિક કમાણીની દ્રષ્ટિએ તેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. BCCI નો આ નવો નિયમ આગામી સમયમાં વિદેશી ખેલાડીઓની કમાણી પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે. KKR માટે હવે ગ્રીનનું પ્રદર્શન તેની કિંમત જેટલું દમદાર રહે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.

આ પણ  વાંચો -IPL 2026 Auction : મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
સુરેન્દ્રનગર

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

Editor By Editor 4 days ago
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?