By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Iran Presidential Election : ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર,કોઈને પણ બહુમતી નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iran Presidential Election : ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર,કોઈને પણ બહુમતી નહીં

agragujaratnews
Last updated: 2024/06/29 at 6:38 PM
2 years ago
Share
Iran Presidential Election : ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર,કોઈને પણ બહુમતી નહીં
SHARE

  • ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થતા તેનું સત્તાવાર પરિણામ જાહેર કરાયું
  • ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને જીતવા પૂરતા વોટ ન મળ્યા
  • શુક્રવારે બંને ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા યોજાશે

ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં કોઈપણ ઉમેદવારને જીતવા માટે પૂરતા મત મળ્યા નથી. આ પરિણામોએ હવે રાષ્ટ્રપતિની ચૂંટણીને ઘણી જટિલ અને રસપ્રદ બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલા વિવિધ ઉમેદવારોમાં સુધારાવાદી નેતા મસૂદ પેઝેશ્કિયન અને કટ્ટરપંથી સઈદ જલીલી વચ્ચે કટ્ટર મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ કોઈ પણ પ્રમુખપદ ધારણ કરવા માટે પૂરતા મત મેળવી શક્યું નથી. તેથી હવે ઈરાનમાં આ બંને ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી.

ઈરાનના ચૂંટણી પ્રવક્તાએ જણાવ્યું કે શુક્રવારે પેઝેશ્કિયન અને જલીલી વચ્ચે સીધી સ્પર્ધા થશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેનું ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કુલ 2 કરોડ 45 લાખ મતોમાંથી પેજેશકિયનને 1 કરોડ 4 લાખ વોટ અને જલીલીને 94 લાખ વોટ મળ્યા. સંસદના કટ્ટરપંથી સ્પીકર મોહમ્મદ બઘેર કાલિબાફને 33 લાખ મત મળ્યા અને શિયા ધાર્મિક નેતા મુસ્તફા પોરમોહમ્મદીને લગભગ બે લાખથી વધુ મત મળ્યા. ઈરાનના કાયદા અનુસાર, જો કોઈ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળે તો જ તેને વિજેતા જાહેર કરી શકાય છે અને જો નહીં, તો ટોચના બે ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે.

ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઈતિહાસ શું છે?

ઈરાનના પ્રમુખપદની ચૂંટણીના ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું છે. વર્ષ-2005માં જ્યારે કટ્ટરપંથી મહમૂદ અહમદીનેજાદે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અકબર હાશેમી રફસંજાનીને હરાવ્યા હતા. ઇસ્લામીએ કહ્યું કે પરિણામને દેશની ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા ઔપચારિક મંજૂરીની જરૂર પડશે, પરંતુ ઉમેદવારોએ પરિણામને પડકાર્યું નથી. ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું. ઈરાનના કટ્ટર રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મે મહિનામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, જેના કારણે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વ્યાપક તણાવ છે અને ઈરાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક
ગુજરાત

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

Editor By Editor 5 hours ago
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?