By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: Israelના ટાર્ગેટ પર ઇરાનની ગુપ્ત એજન્સી, 3 સિનીયર કમાન્ડર, 15 સૈનિકો ઠાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israelના ટાર્ગેટ પર ઇરાનની ગુપ્ત એજન્સી, 3 સિનીયર કમાન્ડર, 15 સૈનિકો ઠાર

AgraGujarat Rajkot
Last updated: 2025/06/21 at 5:56 PM
6 days ago
Share
Israelના ટાર્ગેટ પર ઇરાનની ગુપ્ત એજન્સી, 3 સિનીયર કમાન્ડર, 15 સૈનિકો ઠાર
SHARE

મિડલ ઇસ્ટમાં અત્યારે સ્થિતિ ભયાવહ છે. 13 જૂનથી ઇઝરાયલ અને ઇરાન વચ્ચે જંગ શરૂ થઇ હતી. આ બંને દેશના શહેરોમાં મોટુ નુકસાન થયુ છે. લોકો પલાયન કરી રહ્યા છે. તેવામાં છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલે તાબડતોબ  ઇરાન પર હુમલો કરતા ઇરાનની ઇસ્ફહાન ન્યુક્લિઅર સાઇટને નિશાને બનાવી હતી. આ હુમલાથી ઇરાનની ગુપ્ત એજન્સીના 3 વરિષ્ઠ નાગરિક સહિત કુલ 15 સૈનિકો માર્યા ગયા છે.

ઇઝરાયલે ઇરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોપર્સની કુદ્સ ફોર્સની વેંપસ ટ્રાન્સફર યુનિટના કમાન્ડર બહનામ શાહરિયારીનો ખાત્મો બોલાવી દીધો છે. આઇડીએફએ જણાવ્યું કે આઇઆરજીસીની કુદ્સ ફોર્સ વેંપસ ટ્રાન્સફર યુનિટના કમાન્ડર બહનામ શાહરિયારીને પશ્ચિમી ઇરાનમાં આઇડીએફના હવાઇ હુમલામાં માર્યા છે.

ઇઝરાયલે કર્યો હુમલો 

ઇઝરાયલથી લગભગ 1000 કિમી દૂર શહરિયારીની તેમના વાહનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ પશ્ચિમ ઇરાન જઈ રહ્યા હતા. તેઓ મધ્ય પૂર્વમાં તેમના પ્રોક્સી સાથીઓને શસ્ત્રો પહોંચાડવા માટે જવાબદાર હતા. તેઓ વર્ષોથી ઇઝરાયલનો નાશ કરવાના ઇરાદાથી આતંકવાદી સંગઠનોને શસ્ત્રો પૂરા પાડતા હતા. તેઓ હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા સંગઠનો સાથે સીધા કામ કરતા હતા. તેઓ તેમને મિસાઇલો અને રોકેટ સહિત અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડતા હતા.

ઇરાની સેનાના વરિષ્ઠ કમાન્ડરનું મોત 

જ્યારે ઇઝરાયલી સેના IDF એ જણાવ્યું હતું કે ઇઝરાયલનો નાશ કરવાની યોજના બનાવી રહેલા ઇરાની સેનાના એક વરિષ્ઠ કમાન્ડર, સઈદ ઇઝાદીનું મોત થયું છે. ઇઝાદી કુદ્સ ફોર્સના કમાન્ડર પણ હતા, જે ઇરાની સરકાર અને હમાસ વચ્ચે મુખ્ય સંકલનકાર હતા. તેઓ IRGCના વરિષ્ઠ કમાન્ડરો અને હમાસ અને ઇરાની સરકારના ટોચના અધિકારીઓ વચ્ચે લશ્કરી સંકલનનો હવાલો સંભાળતા હતા. તેમણે ઇઝરાયલ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઇરાન દ્વારા હમાસને આપવામાં આવતા ભંડોળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઇઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ IRGCના બીજા UAV બ્રિગેડના કમાન્ડર અમીનપુર જોડકીને પણ મારી નાખ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ઈરાનમાં 650 થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 2000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  ઇઝરાયલમાં પણ 25 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: મહિલાઓને કયા કારણોથી આયર્નની ઉણપ થાય છે?
હેલ્થ

Health: મહિલાઓને કયા કારણોથી આયર્નની ઉણપ થાય છે?

By 1 hour ago
રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા
Israel Iran War: અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, પરમાણુ સ્થળો પર બોમ્બમારો
Nuclear Bombથી વધારે ખતરનાક છે આ હથિયાર, જાણો તેના વિશે
Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?