By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈરફાન પઠાણે BCCIના આ નિર્ણય કર્યો વિરોધ, કહ્યું- ભારતીય ક્રિકેટમાં આવું…..
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ઈરફાન પઠાણે BCCIના આ નિર્ણય કર્યો વિરોધ, કહ્યું- ભારતીય ક્રિકેટમાં આવું…..

agragujaratnews
Last updated: 2023/12/04 at 12:21 PM
2 years ago
Share
ઈરફાન પઠાણે BCCIના આ નિર્ણય કર્યો વિરોધ, કહ્યું- ભારતીય ક્રિકેટમાં આવું…..
SHARE

  • સાઉથ આફ્રિકાન સામેની સિરીઝમાં ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન
  • ઈરફાન પઠાણે BCCIના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો
  • સાઉથ આફ્રિકા સામે T20માં સુર્યા અને ODIમાં કેએલ રાહુલ કેપ્ટન

ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવીને શ્રેણી કબજે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને હરાવી છે.પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે BCCIના એક નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ઈરફાને BCCI નિર્ણયથી અસહમતી દર્શાવતા મોટું નિવેદન આપ્યું છે. ઈરફાને કહ્યું કે ભારતીય ક્રિકેટમાં આવું ન થયું હોત તો સારું થાત. આવો તમને જણાવીએ કે BCCIના કયા નિર્ણયથી ઈરફાન ખુશ નથી.

ઈરફાને કયા નિર્ણયનો કર્યો વિરોધ?

ઈરફાને કહ્યું કે ભારતના ક્રિકેટ કલ્ચરમાં બદલાવ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમમાં પણ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. BCCIએ સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે કેએલ રાહુલની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. આ સિવાય સૂર્યા ફરી એકવાર T20 સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ પછી સૂર્યા અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં પણ કેપ્ટનશીપ કરતી જોવા મળશે. એટલું જ નહીં પરંતુ રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરતા જોવા મળશે, આના પરથી સ્પષ્ટ થાય છે કે BCCIએ પણ અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન અપનાવવાનું શરૂ કરી દીધું છે, ઈરફાન પઠાણે આ નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.

‘હું આ બાબતોનું સમર્થન કરતો નથી’

ઈરફાન પઠાણે કહ્યું કે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે, આ યોગ્ય નથી. રોહિત શર્માએ વ્હાઇટ બોલ ક્રિકેટથી દૂર રહીને સ્પષ્ટ કરી દીધું છે કે તે T20 અને ODIથી દૂર રહેવા માંગે છે અને માત્ર ટેસ્ટ મેચ રમશે. હાર્દિક પંડ્યા આ વર્ષની શરૂઆતથી જ વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. તે જ સમયે, 2022 ની શરૂઆતથી કેએલ રાહુલ અને શિખર ધવનને કેપ્ટનશિપ આપવામાં આવી રહી હતી, હું આ બાબતોનું સમર્થન કરતો નથી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 5 days ago
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?