By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Beirut Airstrike: લેબનાનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરનો મોતનો દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Beirut Airstrike: લેબનાનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરનો મોતનો દાવો

AgraGujarat Rajkot
Last updated: 2025/11/25 at 12:36 AM
4 months ago
Share
Israel Beirut Airstrike: લેબનાનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરનો મોતનો દાવો
SHARE

Contents
ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું આતંકી સંગઠનને ખતમ કરવાની પ્રતિજ્ઞા

ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરૂતમાં હવાઇ હુમલો કર્યો છે. જેમાં હિઝબુલ્લાહના ચીફ ઓફ આર્મી સ્ટાફ હેથમ તબાતાબાઇનુ મોત થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હુમલો બેરૂતના દક્ષિણી વિસ્તારમાં આવેલા દહિયેહમાં બિલ્ડિંગ પર કરવામાં આવ્યો હતો. જેમાં હિઝબુલ્લાહ ચીફ રહેતો હતો. હુમલામાં બિલ્ડિંગનો એક ભાગ ઢળી પડ્યો હતો અને તેમાં રહેનારા 20થી વધારે લોકો ઘાયલ થયા છે. હુમલામાં બિલ્ડિંગની આસ પાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે અનેક વાહનો પણ બળીને ખાખ થઇ ગયા છે.

ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

મળતી માહિતી મુજબ ઇઝરાયલે નવેમ્બર 2024માં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલો કર્યો.જેના કારણે મધ્ય પૂર્વમાં ફરી તંગદિલી વધી શકે છે. લેબનાને તાજેતરમાં જ ઇઝરાયલ સાથે વાતચીત કરવા સંમતિ આપી હતી, છતાં હુમલો કરવામાં આવ્યો. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ હુમલાને આતંકવાદ સામેની કાર્યવાહી ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આતંકી સંગઠન હિઝબુલ્લાહ પોતાની સેન્ય ક્ષમતાને વધારે મજબૂત બનાવે છે.

આતંકી સંગઠનને ખતમ કરવાની પ્રતિજ્ઞા

નેતન્યાહૂએ આરોપ લગાવ્યો કે હિઝબુલ્લાહને લેબનાન સરકારનો સહયોગ મળી રહ્યો છે, બિલ્કુલ એ જ રીતે જેમ હમાસને ફિલિસ્તીન સરકારનો અને ISIને પાકિસ્તાન સરકારનો સહયોગ મળતો હતો. પરંતુ ઇઝરાયલ મધ્ય પૂર્વમાં કોઈપણ આતંકી સંગઠનને મજબૂત બનવા નહીં દે, કારણ કે તેઓ સમગ્ર મધ્ય પૂર્વ માટે ખતરો બની શકે છે. જેમ હૂતી બાગીઓએ યમનમાં કબ્જો કર્યો છે, એમ જ આ સંગઠનો દેશો પર કબ્જો કરીને દુનિયાને આતંકનું ઘર બનાવી શકે છે.

આ પણ વાંચોઃ Pakistanના પેશાવરમાં પોલીસ દળના મુખ્યાલય પર આંતકી હુમલો, વિસ્ફોટનો જોરદાર અવાજ સંભાળ્યો

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટ

રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન

Editor By Editor 2 days ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?