By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel: બેઝામિન નેતન્યાહૂને હથિયાર ન મળતા નારાજ, બાઈડેનને આવો સંદેશ આપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel: બેઝામિન નેતન્યાહૂને હથિયાર ન મળતા નારાજ, બાઈડેનને આવો સંદેશ આપ્યો

agragujaratnews
Last updated: 2024/06/20 at 1:44 AM
2 years ago
Share
Israel: બેઝામિન નેતન્યાહૂને હથિયાર ન મળતા નારાજ, બાઈડેનને આવો સંદેશ આપ્યો
SHARE

  • હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • અમેરિકી તંત્ર ઈઝરાયલને દારૂગોળો અને હથિયાર પૂરા પડવામાં વિલંબ કરતા નેતન્યાહૂ અકળાયા
  • હમાસે બંધકોને છોડવા અને યુદ્ધવિરામ અંગે કોઈ પ્રત્યુત્તર નથી આપ્યો

ગાઝામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી નારાજ છે. તેમણે બાઈડેન વહીવટી તંત્ર પર દારૂગોળો અને હથિયારો ન આપવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાને પોતાનો સૌથી નજીકનો મિત્ર ગણાવતા વડાપ્રધાન નેતન્યાહૂએ યુદ્ધમાં સાથ આપવા બદલ અમેરિકાની પ્રશંસા કરી હતી, જ્યારે તેમણે એવી ફરિયાદ પણ કરી હતી કે બાઈડેન પ્રશાસન છેલ્લા કેટલાક મહિનાઓથી શસ્ત્રો આપવામાં વિલંબ કરી રહ્યું છે, જે આશ્ચર્યજનક છે.

ગત વર્ષે 7 ઑક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે. હમાસને ખતમ કરવાના નામે ઈઝરાયેલની સેના અત્યાર સુધીમાં 37 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને મારી ચૂકી છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેથી, આને ધ્યાનમાં રાખીને, બાઈડેન તંત્રએ ચિંતા વ્યક્ત કરી હતી અને પછી મે મહિનાથી તેઓએ હથિયારોની સપ્લાયમાં વિલંબ કરવાનું શરૂ કર્યું, જેનાથી નેતન્યાહૂ નારાજ થયા.

દરમિયાન, યુદ્ધવિરામ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. આમ છતાં અમેરિકા, ઈજિપ્ત અને કતારના રાષ્ટ્રાધ્યક્ષ સતત પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાની જીદ પર અડગ છે. પોતાના દેશમાં તમામ વિરોધ છતાં તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર નથી. તેઓ હમાસના અંત સુધી યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ હમાસ પોતાની શરતો પર યુદ્ધવિરામ ઈચ્છે છે.

ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં છ લોકોનાં મોત

ગાઝામાં ઈઝરાયેલના તાજેતરના હુમલામાં નુસીરત શરણાર્થી શિબિરમાં રહેતા છ લોકો માર્યા ગયા હતા. આ અચાનક હુમલા બાદ કેમ્પમાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું શરૂ કર્યું. પરંતુ તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ગાઝામાં ફેલાયેલા ગભરાટના આ વાતાવરણમાં હુમલા સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર જોરદાર વિસ્ફોટ થયો હતો અને ઘણી ઈમારતો ધરતી પર ધસી ગઈ હતી. મોટાપાયે નુકસાન થયું છે.

આ પહેલા ઈઝરાયેલે પણ ગાઝાના રફાહ શહેર પર હમાસના અનેક ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. આ સાથે એક વીડિયો જાહેર કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાઝાની અંદર ઈઝરાયેલના સૈનિકો સક્રિય છે. ગાઝામાં માનવીય સંકટના કારણે સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હુમલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 17 પેલેસ્ટાઈનનાં મોત થયા હતા.

ઈઝરાયેલની રાજધાનીમાં વિરોધ પ્રદર્શન યથાવત્

આ યુદ્ધે ગાઝામાં ભૂખમરાનો સામનો કરી રહેલા પેલેસ્ટિનિયનોને ખોરાક, દવા અને અન્ય ઘણી સામગ્રીનો પ્રવાહ પણ બંધ કરી દીધો છે. જેના કારણે હુમલામાં માર્યા ગયેલા લોકોની સાથે અનેક લોકો બીમારી અને ભૂખમરાનો શિકાર પણ બની રહ્યા છે. જેના કારણે ગાઝાની બહાર પણ ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઇઝરાયેલની રાજધાની જેરુસલેમમાં પણ હજારો પ્રદર્શનકારીઓએ પીએમ નેતન્યાહૂની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
ગાંધીનગર

ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના

Editor By Editor 6 days ago
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’
શાપર (વે)માં ગેરકાયદેસર હથિયાર સાથે યુવાન ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?