By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    13 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈઝરાયલે આખરે હમાસની એ ટનલ શોધી,જેમાં આતંકીઓએ 20 લોકોને બંધક બનાવ્યા હતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલે આખરે હમાસની એ ટનલ શોધી,જેમાં આતંકીઓએ 20 લોકોને બંધક બનાવ્યા હતા

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
2 years ago
Share
ઈઝરાયલે આખરે હમાસની એ ટનલ શોધી,જેમાં આતંકીઓએ 20 લોકોને બંધક બનાવ્યા હતા
SHARE

  • ઈઝરાયલે શોધેલી સુરંગમાં બંધિયાર વાતાવરણ હતું
  • ઈઝરાયલની સૈન્યએ સુરંગના ફોટા લઈ સુરંગ નાશ કરી
  • હમાસ-ઈઝરાયલ વચ્ચે ત્રણ મહિનાથી વધુ સમયથી યુદ્ધ યથાવત્

ઈઝરાયલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ સાત ઑક્ટોબરથી સતત યથાવત્ છે. આ યુદ્ધને આશરે ત્રણ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજી યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં એક કિલોમીટર લાંબી ટનલ શોધી કાઢી છે. આ એ જ સુરંગ છે જ્યાં હમાસના આતંકવાદીઓએ 20 ઈઝરાયલી બંધકોને ગોંધી રાખ્યા હતા.

ઈઝરાયલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીના જણાવ્યા પ્રમાણે તેમને એક હોલ્ડિંગ એરિયા, મેટલના સળિયાની પાછળ પાંચ મોટા નાના ઓરડા, શૌચાલય, ગાદલાં અને એક બંધક બાળકનો ફોટો મળી આવ્યો છે. જો કે આ ટનલમાં કોઈ બંધક નહોતું.

સુરંગની હાલત ખૂબ ખરાબ

ઈઝરાયની સેનાએ સુરંગના ફોટા પ્રસિદ્ધ કર્યા છે અને કહ્યું કે તે સુરંગને નષ્ટ કરતા પહેલા તેનું ડોક્યમેન્ટેશન કરવા પત્રકારોને લઈને આવ્યા. એક પ્રવકતાએ સુરંગને લઈ પત્રકારોને અતિ મહત્ત્વની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું કે સુરંગનું પ્રવેશ દક્ષિણી ગાઝા શહેર ખાન યુનુસમાં હમાસના એક સભ્યના ઘરમાં હતું. સૈનિકોએ જ્યારે ટનલમાં પ્રવેશી આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. સુરંગ આખી વિસ્ફોટકોથી ભરેલી હતી.

સુરંગમાં 20 બંધકોને રખાયા હતા

ઈઝરાયલી સૈન્ય પ્રવકતા અનુસાર અમારી પાસે રહેલા પુરાવા પ્રમાણે આશરે 20 બંધકોને જુદાજુદા સમયે કઠોર સ્થિતિમાં અજવાળા વગર આ સુરંગમાં ગોંધી રાખ્યા હતા. સુરંગમાં હવા નહોતી આવતી જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી.

કતાર દેશની મધ્યસ્થતાના એક અઠવાડિયા પછી યુદ્ધ વિરામ દરમિયાન ત્યાં રાખેલા કેટલાક બંધકોને છોડી દેવાયા હતા. અન્ય 130થી વધુ લોકોમાંથી જેને સાત ઑક્ટોબરે ઈઝરાયલમાં હમાસના હુમલા દરમ્યાન પકડી લીધા હતા અને જે હજી ગાઝામાં છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
ગાંધીનગર

ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના

Editor By Editor 3 days ago
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?