By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    14 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Hamas War: ઈઝરાયલે ગાઝામાં આટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, વાંચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Hamas War: ઈઝરાયલે ગાઝામાં આટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, વાંચો

agragujaratnews
Last updated: 2024/08/13 at 3:30 AM
2 years ago
Share
Israel Hamas War: ઈઝરાયલે ગાઝામાં આટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, વાંચો
SHARE

  •  હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
  • ગત 48 કલાકમાં 107 પેલેસ્ટાઈનીઓ મોતને ભેટયા
  • 10 મહિનાની અંદર ઈઝરાયલ હુમલામાં 92,152 પેલેસ્ટાઈનીઓ ઈજાગ્રસ્ત

ગાઝા અને ઈઝરાયલમાં છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. વળી આ યુદ્ધ કયારે અટકશે કે વિરામ લેશે તેવા કોઈ સંકેત નજરે નથી પડી રહ્યા. બંને દેશોના હુમલામાં અત્યાર સુધી સેંકડો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તે ઘણા લોકો ઈજાગ્રસ્ત છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સાતમી ઑક્ટોબરથી અત્યાર સુધી ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 39897 પેલેસ્ટાઈનીઓનાં મોત થયા છે અને 92152 લોકો ઈજાગ્રસ્ત છે. ખાન યુનિસ બજાર પાસે ચાર પેલેસ્ટાઈનના મોત થયા છે. 

છેલ્લા 48 કલાકમાં આશરે 107 પેલેસ્ટાઈનીઓ મોતને ભેટયા છે. સિવિલમાં વિસ્થાપિત પરિવારોએ આશરે 100 લોકોને મારી નાખ્યા. ઈમરજન્સી સેવાએ શનિવારે આ અંગેની જાણકારી આપી છે. હજારો પેલેસ્ટાઈનીઓને ખાન યુનિસથી ભાગવા અને એન્કલેવમાં ક્યાંક ફૂટપાથ અને માર્ગો પર ભોજન અને પાણી સૂવા મજબૂર કરવામાં આવ્યા છે.

ઘણા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા, રોકેટ છોડવામાં આવ્યા

મધ્ય પૂર્વમાં તણાવ વધતાં, હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલના કેટલાક શહેરોને નિશાન બનાવી રોકેટ છોડ્યા. ગાઝા માટેની નવી દરખાસ્તો પર ચર્ચા કરવાને બદલે હમાસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા મૂકવામાં આવેલ યુદ્ધવિરામ પ્રસ્તાવને લાગુ કરવાની યોજના રજૂ કરવાની જાહેરાત કરી છે.

ગત 7મી ઑક્ટોબરના રોજ હમાસની આગેવાની હેઠળના હુમલા દરમિયાન ઇઝરાયેલમાં અંદાજિત 1,139 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝા સિટીની એક શાળા પર શનિવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયન ગાઝા શહેરમાં આશ્રય લઈ રહ્યા હતા, સિવિલ ડિફેન્સ સર્વિસના જણાવ્યા અનુસાર, આ ઘટનાને લીધે આંતરરાષ્ટ્રીય આક્રોશને વેગ આપ્યો હતો.

ખાન યુનિસ બજાર પાસે ચાર પેલેસ્ટાઈનના મોત

ઈઝરાયલના સૈન્ય તરફથી અપાયેલા નિવેદન અનુસાર, ઈઝરાયલે હમાસ અને ઈસ્લામિક જેહાદ આતંકવાદી કમાન્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ આરોપને બંને જૂથે ફગાવી દીધો અને 19 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. બાદમાં રવિવારે શહેરના કેન્દ્રમાં ખાન યુનિસ બજાર પાસે એક ઈઝરાયલી હવાઈ હુમલામાં ચાર પેલેસ્ટાઈનીઓનાં મોત થયા હતા અને બીજા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શહેરની પૂર્વી અને પશ્ચિમી હિસ્સામાં ધૂમાડો ઉઠી રહ્યો હતો. જ્યા ઈઝરાલી વિમાનોએ હુમલા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે માળની ઈમારત પર બોમ્બમારો ઝીંકાયો હતો. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
મોરબી

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Editor By Editor 12 hours ago
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?