By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/21 at 11:47 AM
9 months ago
Share
Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ
SHARE

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ ઇરાનની પરમાણુ સ્થિતિને લઇને મોટુ નિવેદન આપ્યું છે. IAEAના નિર્દેશક જનરલ રાફેલ ગ્રોસીએ શુક્રવારે એક ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ઇરાનની પાસે ઘણા પરમાણુ વારહેડ્સ બનાવવા લાયક સામગ્રી છે. પરંતુ તેનો અક્થ એ નથી કે તેઓ એક્ટિવલી પરમાણુ હથિયાર બનાવી રહ્યા હોય.

ઇરાન બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? 

રાફેર ગ્રૉસીએ કહ્યું કે અમારી પાસે ઇરાન પાસે પરમાણુ હથિયાર બનાવવાની કોઇ ઠોસ યોજના કે એક્ટિવ કાર્યક્રમ ચાલતુ હોવાનું પ્રમાણ નથી. જો કેતેમણે એમ પણ સ્વીકાર્યુ કે કેટલી ગતિવિધીઓ જોવા મળી છે જેની દેખરેખ થઇ રહી છે. જો કે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ ઘણીવાર દાવો કર્યો છે કે ઇરાન આગામી દિવસોમાં હથિયાર હાંસિલ કરવાનું હતું જેનાથી ઇઝરાયલને ખતરો છે અને તેનાથી પહેલા હુમલો કરવુ યોગ્ય સમજ્યુ.

યુએનસીની બેઠકમાં શું બોલ્યા IAEAના નિર્દેશક જનરલ? 

યુએન ન્યૂક્લિઅર ચીફએ આશા વ્યક્ત કરી કે હાલના તણાવ વચ્ચે રાજકીય પ્રયાસોથી ઇરાનના પરમાણુ હથિયારોના નિર્માણથી રોકાવામાં આવી શકે છે. ગ્રૉસીએ જણાવ્યું કે અમેરિકા અને ઇરાન બંને અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. યુએનએસસીની એક મીટિંગમાં ગ્રૉસીએ કહ્યું કે ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનું કારણ પરમાણુ સુરક્ષા અને સંરક્ષણમાં ભારે ઘટાડો થયો છે. જો કે કોઇ પણ રેડિયોલોજીકલ રિલિઝએ જનતાને પ્રભાવિત કર્યા નથી પરંતું ખતરો તો છે.

આ વચ્ચે ઇરાને શુક્રવારે સ્પષ્ટ કરી દીધુ છે કે ઇઝરાયલના હુમલા ચાલી રહ્યા છે. તેઓ પરમાણુ કાર્યક્રમને લઇને કોઇ વાતચીત નહી કરે. યુરોપિયન દેશ ઇરાનને ફરીથી વાત ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અમેરિકા હજી પણ એ નક્કી નથી કરી શક્યુ કે તેઓ ઇઝરાયલના સૈન્ય અભિયાનમાં જોડાશે કે નહી. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
રાજકોટ

જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી

Editor By Editor 1 day ago
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?