- ઈઝરાયલ હાલ હમાસ, ઈરાન અને લેબેનોન સાથે એકલું લડી રહ્યું છે
- મિડલ ઈસ્ટમાં સ્થિતિ બગડી તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે: અમેરિકા
- અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકને ઈરાનને લઈ ધમકી આપી
અત્યારે મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ છે તેને લઈ અમેરિકાએ ઈરાનને ધમકી આપી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિકને જણાવ્યું કે ઈરાન અને ઈઝરાયલ તેની વચ્ચે સંઘર્ષ ન વધારે નહીંતર આ કોઈના પણ હિતમાં નહિ રહે.


