By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel News: ‘એ પોર્ટુગલનું જહાજ છે’, ઈરાન સામે ઇઝરાયલના વિદેશ મંત્રીનો દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel News: ‘એ પોર્ટુગલનું જહાજ છે’, ઈરાન સામે ઇઝરાયલના વિદેશ મંત્રીનો દાવો

agragujaratnews
Last updated: 2024/04/13 at 10:27 PM
2 years ago
Share
Israel News: ‘એ પોર્ટુગલનું જહાજ છે’, ઈરાન સામે ઇઝરાયલના વિદેશ મંત્રીનો દાવો
SHARE

  • ઈરાન દ્વારા ઇઝરાયલનું માલવાહક જહાજ કબજે કર્યાનો દાવો
  • ઇઝરાયલના વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને જહાજને લઈને આપી માહિતી
  • “ઈરાની નૌસેનાએ પોર્ટુગીઝ નાગરિક માલવાહક જહાજ કબજે કર્યું”

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે શનિવારે 13 એપ્રિલના રોજ યુએઈના દરિયાકાંઠે ઈરાનના અખાતમાં ઈઝરાયેલ સાથે જોડાયેલા એક કન્ટેનર જહાજને જપ્ત કર્યું હતું. ઈરાન દ્વારા આ જહાજને જપ્ત કરવાની જાહેરાત બાદ ઈઝરાયેલી સેનાએ પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.

‘પોર્ટુગીઝનું જહાજ પકડાયું’

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેઓએ ઈઝરાયેલનું એક કન્ટેનર જહાજ કબજે કર્યું છે. દરમિયાન ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે ઈરાન દ્વારા કબજે કરવામાં આવેલ જહાજ ઈઝરાયેલનું નથી. તેમણે કહ્યું કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પોર્ટુગીઝ નાગરિક માલવાહક જહાજને કબજે કર્યું છે.

કાર્ગો શિપ ઇઝરાયલનું નથી: વિદેશ મંત્રી

ઈઝરાયેલના વિદેશ મંત્રીએ દાવો કર્યો કે આ કાર્ગો જહાજ યુરોપિયન યુનિયનના સભ્યનું છે, જે ઈઝરાયેલનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ઈરાનનું ખામેનેઇ શાસન એક અપરાધી છે, જે હમાસના ગુનાઓને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે હવે ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ચાંચિયાઓની જેમ હુમલા કરી રહ્યું છે.

ઓમાનની ખાડીમાં ઈરાનની કાર્યવાહી

જણાવવામાં આવી રહ્યું છે કે ઈરાનની નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટની નજીક ઓમાનની ખાડીમાં આ કાર્યવાહી કરી છે. પહેલા ઈઝરાયેલના જહાજ પર હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઈરાની નૌસેનાએ જહાજ પર કબજો કરી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ જહાજ ઈઝરાયેલના અબજોપતિ ઈયલ ઑફરના જોડિયાક ગ્રુપ સાથે સંકળાયેલું છે. જો કે આ અંગે હજુ સુધી તેમની તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.

છેલ્લે દુબઈથી હોર્મુઝ તરફ જતું જોવા મળ્યું હતું જહાજ

સુરક્ષા દળોએ એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ અગાઉ ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ જહાજનું નામ MSC Aries છે અને તે છેલ્લે શુક્રવારે દુબઈથી હોર્મુઝ જતા જોવા મળ્યું હતું. અહેવાલ છે કે જહાજે તેના ટ્રેકિંગ ડેટાને સ્વિચ ઓફ કરી દીધો હતો. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે ઇઝરાયેલી જહાજો ઘણીવાર ટ્રેકિંગ ડેટા બંધ કરી દે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
ગુજરાત

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

Editor By Editor 2 days ago
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?