By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    15 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel News: ઈઝરાયલે ગાઝાના 55 કેદીઓને મુક્ત કર્યા, અનેક યાતનાઓથી કેદીઓ છૂટ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel News: ઈઝરાયલે ગાઝાના 55 કેદીઓને મુક્ત કર્યા, અનેક યાતનાઓથી કેદીઓ છૂટ્યા

agragujaratnews
Last updated: 2024/07/01 at 4:53 PM
2 years ago
Share
Israel News: ઈઝરાયલે ગાઝાના 55 કેદીઓને મુક્ત કર્યા, અનેક યાતનાઓથી કેદીઓ છૂટ્યા
SHARE

  • ઈઝરાયલ-હમાસ વચ્ચે બંધકો યાતનાઓ સહન કરવા મજબૂર બન્યાં
  • હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધને પોણા નવ મહિના પૂર્ણ થયા
  • ઈઝરાયલના હુમલા બાદ ગાઝા પટ્ટી વિસ્તાર ખંડેર બની ચુક્યો છે
ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના લીધે છેલ્લા આઠ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે.ગત વર્ષની સાત ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધે અત્યાર સુધી બંને પક્ષો ભારે ખુવારી સર્જી છે. ઈઝરાયલ સતત ગાઝા પર વળતો હુમલો કરી રહ્યું છે. ઉપરાંત ઈઝરાયલે બંનેને એકબીજા નાગરિકોને બંધક બનાવી દીધા હતા. હવે જાણકારી સામે આવી છે કે ઈઝરાયલે 55 પેલેસ્ટાઈન કેદીઓને છોડી દીધા છે. ઈઝરાયલે ગાઝામાં બંધક બનાવેલા 55 પેલેસ્ટાનીયોને છોડી દીધા છે. ગાઝાની અલ-શિફાના ડાયરેક્ટર પણ સામેલ હતા.
હોસ્પિટલના ડાયરેક્ટરને પણ મુક્ત કર્યા
ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ડિરેક્ટર મોહમ્મદ અબુ સેલમિયાને નવેમ્બરમાં ઇઝરાયલે અલ-શિફા હોસ્પિટલમાં દરોડા પાડ્યા ત્યારે ઇઝરાયેલ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પર દરોડા પાડવાનું કારણ જણાવતા ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેને અંદાજ હતો કે હમાસ હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યું છે અને હમાસ હોસ્પિટલમાં ટનલ બનાવી રહ્યું છે. જોકે, અબુ સેલમિયા અને હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા.
ઈઝરાયલે દક્ષિણ ગાઝાની નાસિર હોસ્પિટલમાં પણ દરોડા પાડ્યા હતા. નાસિર હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે અબુ સેલમિયા સોમવારે ગાઝામાંથી મુક્ત કરાયેલા 55 પેલેસ્ટિનિયન કેદીઓમાંના એક હતા. 55 બંધકોમાંથી માત્ર પાંચને નાસિર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, બાકીનાને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઈઝરાયેલે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા
ઇઝરાયલે ગાઝામાં હોસ્પિટલો પર દરોડા પાડ્યા હતા અને કહ્યું હતું કે હમાસ અને અન્ય આતંકવાદી જૂથો હોસ્પિટલોમાં આશ્રય લે છે અને હમાસ લશ્કરી હેતુઓ માટે હોસ્પિટલોનો ઉપયોગ કરે છે. જ્યારે ઈઝરાયેલના આ આરોપો પર પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલના દરોડાને કારણે ઘણી હોસ્પિટલોને બંધ કરવાની અને સેવાઓ ઘટાડવાની ફરજ પડી છે, જેના કારણે નાગરિકો સારવાર મેળવી શક્યા નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
રાજકોટ

ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં

Editor By Editor 5 days ago
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?