By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel News: ઈઝરાયલની સેનાને ગાઝામાં ચાર બંધકોના મૃતદેહ મળી આવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel News: ઈઝરાયલની સેનાને ગાઝામાં ચાર બંધકોના મૃતદેહ મળી આવ્યા

agragujaratnews
Last updated: 2024/05/19 at 5:16 PM
2 years ago
Share
Israel News: ઈઝરાયલની સેનાને ગાઝામાં ચાર બંધકોના મૃતદેહ મળી આવ્યા
SHARE

  • હમાસ અને ઈઝરાયલ વચ્ચે સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • ઈઝરાયલની સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં બંધકોના મૃતદેહ મળ્યા
  • હમાસે ગત સાત ઑક્ટોબરે ઈઝરાયલમાં હુમલો કરી લોકોને બંધક બનાવ્યા હતા

 ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિનાથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. બંને પક્ષે કોઈ એકબીજાને મચક પણ નથી આપી રહ્યા. જો કે આ દરમિયાન ગત રોજ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.

હમાસે બંધક બનાવવામાં આવેલા ત્રણ ઈઝરાયેલી નાગરિકોના મૃતદેહ ગાઝા પટ્ટીમાંથી મળી આવ્યા હતા. એક દિવસ પછી, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે શનિવારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી અન્ય બંધકનો મૃતદેહ મેળવ્યા હતા. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે સૈન્યએ ગાઝા પટ્ટીમાં અન્ય બંધકનો મૃતદેહ મેળવ્યો હતો. શનિવારે જે બંધકનો મૃતદેહ મળી આવ્યો હતો તેની ઓળખ 53 વર્ષીય રોન બેન્જામિન તરીકે થઈ હતી, જેનું 7 ઓક્ટોબરની સવારે હમાસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

હગારીએ જણાવ્યું હતું કે બેન્જામિનને 7 ઓક્ટોબરે મેફેલસિમ નજીક હમાસના આતંકવાદીઓએ માર્યો હતો અને તેના મૃતદેહને ગાઝામાં બંધક તરીકે લઈ જવામાં આવ્યો હતો. IDFએ જાહેરાત કરી કે તેણે રાતોરાત ઓપરેશનમાં તેના અવશેષો મેળવ્યા છે.

બંધકોના મૃતદેહ મળી આવ્યા

હગારીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે થયેલા ઓપરેશનમાં ઈત્ઝાક ગેલર્ન્ટર, અમિત બુસ્કીલા અને શનિ લૌક સાથે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બેન્જામિનને છેલ્લે 7 ઓક્ટોબરના રોજ સવારે 7:30 વાગ્યે બંધક કરાયો હતો. જ્યારે તેણે તેની બે પુત્રીઓમાંથી એક માટે ઓડિયો સંદેશ છોડ્યો હતો.તે દિવસે સવારે, બેન્જામિન સવારે 6:30 વાગ્યે મિત્રોને મળવા માટે કિબુત્ઝ બીરી નજીક બાઇક રાઇડ માટે નીકળ્યો હતો. જ્યારે તેણે સાયરન સાંભળ્યું ત્યારે તેણે પાછા ફરવાનું અને ઘરે જવાનું નક્કી કર્યું હતું. તેણે તેની પત્ની એલેટ સાથે વાત કરી અને તેની પુત્રી માટે એક સંદેશ છોડી દીધો.

હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ

રિપોર્ટ અનુસાર, ગત રોજ ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે ચાલતી લડાઈમાં આઈડીએફને યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ત્રણ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેયની ઓળખાણ ગેલેરેન્ટર, અમિત બુસ્કિલા અને શનિ લૌક તરીકે કરાઈ હતી.

હમાસે સાત ઑક્ટોબરે બર્બર હુમલો કર્યો

આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું કે સૈ્ય અને શિન બેટ દ્વારા આખીરાત ચલાવેલા ઓપરેશનમાં મૃતદેહો મળી આવ્યા છે. હમાસની આગેવાની વાળા સાત ઑક્ટોબરના હુમલાની સવારે સંગીત સમારોહમાં હતા જ્યાંથી તેઓ મેફલ્સિમ ક્ષેત્રમાં ફરાર થયા હતા. હગારીએ આગળ જણાવ્યું કે તેઓને ત્યાં હમાસના આતંકવાદીઓને માકી નાથ્આ અને પછી તેમના મૃતદેહોને ગાઝા લઈ ગયા હતા. અત્યાર સુધી બંધકોમાંના જેલેરેન્ટર અને બુસ્કિલા બંનેને જીવતા મનાઈ રહ્યા હતા. પરંતુ હવે બંનેના મોત થયાનો ખુલાસો થયો છે. બંધકોમાં એકનું મોત થયાનું પહેલા જ સામે આવ્યું હતું.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
રાજકોટ

પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Editor By Editor 6 days ago
મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?