By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    40 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: PM મોદીની 'મિત્ર' જ્યોર્જિયા મેલોની બની યુરોપની સૌથી શક્તિશાળી વ્યક્તિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM મોદીની 'મિત્ર' જ્યોર્જિયા મેલોની બની યુરોપની સૌથી શક્તિશાળી વ્યક્તિ

AgraGujarat Rajkot
Last updated: 2024/12/12 at 4:50 PM
6 months ago
Share
PM મોદીની 'મિત્ર' જ્યોર્જિયા મેલોની બની યુરોપની સૌથી શક્તિશાળી વ્યક્તિ
SHARE

આજે યુરોપમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ કોણ છે? રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક અથવા યુક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકી? પોલિટિકો મુજબ યુરોપમાં જો કોઈનો પ્રભાવ છે, તો તે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની છે. મેલોની પોલિટિકોની ‘યુરોપના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ’ની લિસ્ટમાં ટોપ પર છે.

પીએમ મેલોનીએ અનેક પ્રસંગોએ પીએમ મોદીને કહ્યા પોતાના ‘મિત્ર’

મેલોની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંને નેતાઓની ઔપચારિક મુલાકાતને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પીએમ મેલોનીએ અનેક પ્રસંગોએ પીએમ મોદીને પોતાના ‘મિત્ર’ કહ્યા છે. ગયા વર્ષે દુબઈમાં COP28 ના પ્રસંગે મેલોનીએ મોદીને મળ્યા પછી એક સેલ્ફી શેર કરી હતી અને હેશટેગ #Melodi આપ્યો હતો, જે તેમના બંને નામનું સામાન્ય સ્વરૂપ છે.

પોલિટિકોએ તેના રિપોર્ટમાં લખ્યું છે કે એક અતિ-રાષ્ટ્રવાદી રાજકીય વ્યક્તિથી ઈટાલીના વડાપ્રધાન સુધીની મેલોનીની સફર તેમનો ઉદય દર્શાવે છે. તે હવે દક્ષિણપંથી ‘બ્રધર્સ ઓફ ઈટાલી’ પાર્ટીનું નેતૃત્વ કરે છે અને આ બધું એક દાયકાની અંદર થયું છે. તેમની રાજકીય સમજમાં પરિવર્તન એ હકીકતમાં પ્રતિબિંબિત થાય છે કે તેમણે નવ-ફાસીવાદી ઈટાલિયન સામાજિક આંદોલન સાથેના તેમના ભૂતપૂર્વ સંબંધો અને બેનિટો મુસોલિનીના તેમના અગાઉના સમર્થનથી પોતાને દૂર કર્યા.

પીએમ મેલોનીએ લાગુ કરી કડક નીતિઓ

મેલોનીએ કેન્દ્રવાદી વલણ અપનાવીને તેની છબી નોંધપાત્ર રીતે સુધારી છે. યુરોપિયન નેતાઓ જેઓ તેને શંકાની નજરે જોતા હતા તેઓ પણ હવે મેલોનીની ક્ષમતાઓને ઓળખે છે. 2022 માં સત્તા સંભાળ્યા પછી, મેલોની સરકારે પ્રવાસન અને LGBTQ+ બાબતો પર કડક નીતિઓ લાગુ કરી છે. ટ્યુનિશિયા અને ઈજિપ્ત સાથેના વિવાદાસ્પદ કરારો સહિતની તેમની મજબૂત સ્થળાંતર વ્યૂહરચનાને EU નેતૃત્વ તરફથી સમર્થન મળ્યું છે.

પીએમ મેલોનીની ‘આલ્ફા’ મેન તરીકે ઓળખ

પોલિટિકોના મુજબ મેલોનીને યુરોપમાં દક્ષિણપંથી નેતા તરીકે જોવામાં આવે છે, તેમ છતાં, તેણે પોતાને યુરોપિયન યુનિયનના મુખ્ય હિસ્સેદાર તરીકે સ્થાન આપ્યું છે. રિપોર્ટ કહે છે કે મેલોનીએ ઈટાલીના પરંપરાગત રીતે અસ્થિર રાજકીય લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સ્થિરતા લાવી છે. તેમની પ્રભાવશાળી નેતૃત્વ શૈલીએ તેમને ઈટાલીના ‘આલ્ફા’ મેન તરીકે ઓળખ અપાવી છે.

પોલિટિકોએ યુરોપના ટોચના પ્રભાવશાળી લોકોને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યા: Doers, Disrupters અને Dreamers. કુલ 28 લોકોના લિસ્ટમાં 20 રાજકારણીઓ છે. પોપ ફ્રાન્સિસ એકમાત્ર બિન-યુરોપિયન પ્રતિનિધિ તરીકે સામેલ છે.

You Might Also Like

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
આંતરરાષ્ટ્રીય

Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
WTC Final: ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા કોઈપણ જીતે, પહેલીવાર રચાશે આ ઈતિહાસ
Donald Trumpએ ચીન સાથે કરી દુર્લભ ખનીજ ડીલ! શું છે કારણ
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?