By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: BBLમાં યુવા ખેલાડીએ 5 વિકેટ લઈને મચાવી ધૂમ, SRHએ IPL ઓક્શનમાં ખર્ચ્યા કરોડો રૂપિયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

BBLમાં યુવા ખેલાડીએ 5 વિકેટ લઈને મચાવી ધૂમ, SRHએ IPL ઓક્શનમાં ખર્ચ્યા કરોડો રૂપિયા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/21 at 1:15 AM
3 months ago
Share
BBLમાં યુવા ખેલાડીએ 5 વિકેટ લઈને મચાવી ધૂમ, SRHએ IPL ઓક્શનમાં ખર્ચ્યા કરોડો રૂપિયા
SHARE

Contents
જેક એડવર્ડ્સે આ 5 ખેલાડીઓને આઉટ કર્યા આ ફ્રેન્ચાઈઝીઓએ જેક એડવર્ડ્સને ખરીદવામાં બતાવ્યો ઈન્ટ્રેસ સિડની સિક્સર્સે જીતી મેચ

ઓસ્ટ્રેલિયાની સ્થાનિક T20 ટુર્નામેન્ટ બિગ બેશ લીગ હાલમાં રમાઈ રહી છે. આ લીગમાં 20 ડિસેમ્બરે સિડની સિક્સર્સના 25 વર્ષના ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સે પોતાની બોલિંગથી ધૂમ મચાવી . તેણે મેચમાં સિડની થંડરની અડધી ટીમને પેવેલિયન મોકલી હતી.

તમને જણાવી દઈએ કે ઓરેન્જ આર્મીના ફેન્સ બીબીએલમાં જેક એડવર્ડ્સનું શાનદાર પ્રદર્શન જોઈને ખૂબ ખુશ થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026ના ઓક્શનમાં 3 કરોડ રૂપિયા ખર્ચ કરીને આ 25 વર્ષના ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

જેક એડવર્ડ્સે આ 5 ખેલાડીઓને આઉટ કર્યા

BBL 2025-26 ની સાતમી મેચ સિડનીના ENGIE સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સિડની સિક્સર્સ અને સિડની થંડર વચ્ચે રમાઈ હતી. જેક એડવર્ડ્સે સિડની થંડરની ટીમના અડધા ખેલાડીઓને આઉટ કરી દીધા હતા, જેમાં તેને પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા. આ મેચ દરમિયાન તેને વિસ્ફોટક બેટ્સમેન સેમ કોન્સ્ટાસને 2 રને, ડેવિડ વોર્નરને 2 રને, સેમ બિલિંગ્સને 51 રને, શાદાબ ખાનને 41 રને અને ડેનિયલ સેમ્સને 1 રને આઉટ કર્યા હતા.

આ ફ્રેન્ચાઈઝીઓએ જેક એડવર્ડ્સને ખરીદવામાં બતાવ્યો ઈન્ટ્રેસ

16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાયેલા IPL ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીએ આ ખેલાડીને ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ તેની બેટિંગ અને બોલિંગ બંનેથી ટીમમાં યોગદાન આપી શકે છે, તેથી જ SRH સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ જેવી મોટી ટીમોએ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો. SRH ફેન્સ હવે આશા રાખશે કે જેક એડવર્ડ્સ IPLમાં પણ એટલું જ સારું પ્રદર્શન કરે જેટલું તેને BBLની આ સિઝનમાં કર્યું હતું.

સિડની સિક્સર્સે જીતી મેચ

બિગ બેશ લીગ 2025-26 ની સાતમી મેચમાં સિડની થંડરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી સિડની સિક્સર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા. તેમના તરફથી જોશ ફિલિપે 96 રન અને બાબર આઝમે અડધી સદી ફટકારી. જવાબમાં સિડની થંડર 19.1 ઓવરમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ સિડની સિક્સર્સે મેચ 47 રનથી જીતી લીધી.

આ પણ વાંચો: Suryakumar Yadavએ T20 વર્લ્ડકપ પહેલા પોતાના ફોર્મ વિશે આપ્યું આવું નિવેદન, કહ્યું – ‘મને ખબર છે કે…!’

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
રાજકોટ

એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત

Editor By Editor 6 days ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?