By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    13 minutes ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World News: ભારત સાથેના યુદ્ધમાં માત્ર પાકિસ્તાન નહી અરબ દેશ પણ ખતરમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World News: ભારત સાથેના યુદ્ધમાં માત્ર પાકિસ્તાન નહી અરબ દેશ પણ ખતરમાં

AgraGujarat Rajkot
Last updated: 2025/05/01 at 7:14 PM
11 months ago
Share
World News: ભારત સાથેના યુદ્ધમાં માત્ર પાકિસ્તાન નહી અરબ દેશ પણ ખતરમાં
SHARE

યુદ્ધમાં માત્ર બે દેશ જ નહીં પરંતુ આસપાસના દેશને પણ નુકસાન થતું હોય છે. રશિયા-યુક્રેન હોય કે ઇઝરાયલ-પેલેસ્ટાઇનની લડાઇ આ યુદ્ધની અસર સમગ્ર દુનિયામાં જોવા મળે છે. હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે અરબ દેશ પણ આ નુકસાનીના ચપેટમાં આવી શકે છે. કારણ કે સેના પર નિર્ભર રહેનાર દેશ પોતાનું નુકસાન જોઇ શકે છે. ત્યારે વિશ્વ શાંતિના નામે લડવામાં આવતા આ યુદ્ધ ખતરાની ઘંટી સમાન છે.

યુદ્ધ નથી કોઇ સમાધાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ મોટા યુદ્ધનું રૂપ લઇ શકે છે. આર્થિક સંકટમાં ઘેરાયેલા દેશ પાકિસ્તાનના ભવિષ્ય માટે યુદ્ધ ખતરા સમાન તો છે જ. પરંતુ એ દેશ માટે પણ નુકસાનકારક છે જે અગાઉથી જ યુદ્ધની આગમાં લપેટાયા છે. અરબ દેશમાં ગાઝા યુદ્ધ અને યુએસ-ઇઝરાયેલ સાથેના તણાવે અરબ દેશ માટે પહેલાથી જ ચિંતા વધારી દીધી છે. ત્યારે પાકિસ્તાન જો આ યુદ્ધમાં કુદશે તો અરબ દેશની સુરક્ષા માટે મોટો પડકાર ઉભો થશે. પાકિસ્તાન અરબ દેશનો સેના સહયોગી છે. પાકિસ્તાન પોતાને ઇસ્લામિક વિશ્વમાં એક અગ્રણી લશ્કરી શક્તિ તરીકે રજૂ કરે છે. જે તેને આરબ દેશો માટે એક વિશ્વસનીય ભાગીદાર બનાવે છે. પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ તાલીમ અને વ્યૂહાત્મક પરામર્શની ભૂમિકામાં રહે છે. ઈરાન, યમનના હુતી બળવાખોરો અને ISIS જેવા આતંકવાદી સંગઠનોના ખતરાથી, ગલ્ફ દેશોને એક વિશ્વસનીય લશ્કરી સાથીની જરૂર છે અને પાકિસ્તાનની સેના આમાં તેમને ટેકો આપે છે.

પાકિસ્તાન પર અરબ દેશોની નિર્ભરતા

અરબ દેશો પાસે જે સેના છે તેને કોઈપણ યુદ્ધ કે મોટા આતંકવાદી કાર્યવાહીનો સામનો કરવાનો લગભગ કોઈ અનુભવ નથી. આવી સ્થિતિમાં, આ દેશો તેમના દેશમાં બળવા અથવા ઇઝરાયલ અને ઈરાન તરફથી આવનારા ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે પાકિસ્તાની સેના પર નિર્ભર છે. એટલું જ નહીં, પાકિસ્તાન અમેરિકાનું સુરક્ષા સાથી પણ છે અને અરબમાં તેની સેનાની હાજરી પણ વોશિંગ્ટનની નીતિનો એક ભાગ છે. પાકિસ્તાન એકમાત્ર ઇસ્લામિક દેશ છે જે પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. સાઉદી અરેબિયા જેવા દેશો કયા દેશોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માને છે, ખાસ કરીને ઈરાન સાથેની પ્રાદેશિક દુશ્મનાવટને કારણે.

અરબ દેશો કેમ નહીં ઇચ્છે કે પાકિસ્તાન યુદ્ધમાં સામેલ થાય?

આ નાજુક સમયે કોઈપણ યુદ્ધ દ્વારા પાકિસ્તાન અસ્થિર બને તેવું આરબ દેશો ક્યારેય નહીં ઈચ્છે. કારણ કે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ઈરાને સીધી ધમકી આપી છે કે જો આરબ દેશો તેમના પ્રદેશનો ઉપયોગ અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓ માટે કરવા દેશે, તો તે ઇઝરાયલની સાથે આ દેશો પર પણ મિસાઇલો છોડશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની સેના નબળી પડવાનો સીધો અર્થ આરબ દેશોની સુરક્ષા નબળી પડવાનો છે. પાકિસ્તાન નિયમિતપણે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરે છે, જે તેમની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરે છે અને પરસ્પર સહયોગને મજબૂત બનાવે છે. ઇતિહાસમાં ઘણી વખત, પાકિસ્તાની સેના આરબ દેશોની કરોડરજ્જુ સાબિત થઈ છે.

ભારત સાથેનું યુદ્ધ અરબ માટે કેમ ખતરો છે?

ભારતીય સેના દરેક રીતે પાકિસ્તાની સેના કરતાં વધુ મજબૂત દેખાય છે. ભારતે પાકિસ્તાનને યુદ્ધોમાં હરાવ્યું છે. જો આ વખતે યુદ્ધ થાય છે, તો પાકિસ્તાનને ફરી એકવાર ભારે નુકસાન સહન કરવું પડશે જે તેની સેનાને નબળી પાડશે. જો આવું થાય, તો પાકિસ્તાની સેનાને તેમાંથી બહાર નીકળવામાં વર્ષો લાગી શકે છે, જેના કારણે અરબ લોકોને સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ બની શકે છે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 5 minutes ago
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?