By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    23 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાપાને લાકડીનો સેટેલાઈટ બનાવ્યો, પર્યાવરણ અને અન્યનો કરશે અભ્યાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

જાપાને લાકડીનો સેટેલાઈટ બનાવ્યો, પર્યાવરણ અને અન્યનો કરશે અભ્યાસ

agragujaratnews
Last updated: 2024/02/19 at 1:54 PM
2 years ago
Share
જાપાને લાકડીનો સેટેલાઈટ બનાવ્યો, પર્યાવરણ અને અન્યનો કરશે અભ્યાસ
SHARE

  • જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને ખાનગી કંપનીએ આ સેટેલાઈટ વિક્સિત કર્યો છે
  • જાપાને ફરી સાયન્સ ક્ષેત્રે નવતર ઈતિહાસ રચવાની તૈયારીમાં
  • અવકાશમાં લાકડી અને અન્ય બાબતોનું સેટેલાઈટ સંશોધન કરશે

પોતાની ટેક્નિકો માટે જાણાતા જાપાને ફરી એક નવતર કારનામું કરી બતાવ્યું છે. જાપાને દુનિયાનો પ્રથમ લાકડાનો બનેલો સેટેલાઈટ તૈયાર કર્યો છે. આ સેટેલાઈટને ગરમીની સિઝનમાં લોંચ કરવાની જાપાને તૈયારી કરી છે. આને લિગ્રોસેટ નામ આપ્યું છે. લિગ્રોસેટ એક વિશિષ લાકડી મેગનોલિયાની મદદથી બનાવ્યો છે. આ લાકડીને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રયોગ કર્યો છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આમાં તિરાડ નથી પડતી. અને અવકાશમાં સ્થિર રહી શકે છે. હવે અવકાશ એજન્સી નાસાએ આ સેટેલાઈટ લોંચ કરવામાં જાપાનની મદદ કરશે.

લિગ્રોસેટ ક્યા ડેવલપ કરાયો

જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને લોંગિગ કંપની સુમિતોમો વાનિકીના વૈજ્ઞાનિકોએ લિગ્રોસેટ વિકસિત કર્યો છે. આ સેટેલાઈટથી એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અવકાશમાં બાયોડિગ્રેડેબલ એટલે કે સરળતાથી નાશ થતી ચીજોનો વપરાશ કઈ રીતે કરી શકાય. આ પ્રયોગથી એવું જાણવા મળશે કે અકાશમાં લાકડી અથવા આ પ્રકારના બીજા બાયોડિગ્રેડેબલ ચીજો કારગર સાબિત થાય છે કે નહિ

 અવકાશમાં નોન બાયોડિગ્રેડેબલ કાટમાળ વધી રહ્યો છે

જેમ જેમ વિજ્ઞાન ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. અવકાશમાં નોન બાયોડિગ્રેડેબલ કાટમાળ વધી રહ્યો છે. આમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના તૂટેલા હિસ્સા, સેટેલાઈટમાં ઉપયોગમાં લેવાયેલ ચીજવસ્તુઓ, રોકેટમાં વપરાતા મેટલ્સ અને અન્ય કાટમાળ તરતો રહે છે. આનાથી અવકાશના ઈકો સિસ્ટમને ખૂબ નુકસાન થાય છે. આ વાતને ધ્યાનમાં રાખી ક્યોટો યુનિવર્સિટીએ સંશોધનમાં આ નવી શોધ પર કામ કર્યું છે.

તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી

ઉલ્લેખનીય છે કે જાપાની એસ્ટ્રોનોટ અને ક્યોટો યુનિવર્સિટીના એન્જિનિયરે તાજેતરમાં અવકાશ મિશનમાં વપરાશ થતી ચીજવસ્તુઓને લઈને ચેતવણી આપી હતી. તેમને જણાવ્યું હતું કે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરતા તમામ સેટેલાઈટ સજ્જ થઈ જાય છે અને આના નાના એલ્યુમિનિયમના કણ નીકળે છે તે ધરતીના વાયુમંડળમાં અનેક વર્ષો સુધી તરતા રહે છે. આની અસર ધરતીની પર્યાવરણ પર પડે છે.

શા માટે જાપાનનો લિગ્રોસેટ મિશન મહત્ત્વનું છે

લાકડીમાંથી બનેલો સેટેલાઈટને અવકાશમાં મોકલવાનું આ જાપાનનું મિશન પર્યાવરણ માટે ખૂબ અગત્યનું છે. આ બાયોડિગ્રેડેબલ ચીજથી બનાવ્યો છે. આનાથી પર્યાવરણને કોઈ નુકસાન નહિ થાય. એવું કહેવાય છે કે નોન બાયોડિગ્રેડેબલ ચીજ આગામી બે હજાર વર્ષમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. આવામાં આ ચીજોને સમાપ્ત થયા બાદ પણ અવકાશ ક્ષેત્રના રિસર્ચમાં યથાવત્ રાખવાની આશા છે.

સેટેલાઈટમાં એલ્યુમિનિયમ વપરાશનું શું નુકસાન

તાજેતરમાં બ્રિટિશન કોલંબિયા યુનિવર્સિટી, કેનેડાના સંશોધકોએ સેટેલાઈટમાં એલ્યુમિનિયમના વપરાશને લઈ ચેતવણી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે સેટેલાઈટમાં વપરાતું એલ્યુમિનિયમ ધરતીના ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડે છે. ઓઝોન લેયર ધરતી પર સૂરજના પારજાંબલી કિરણોને ધરતી પર આવવાથી રોકે છે. જો આને લઈ નુકસાન થાય તો ધરતીના વાયુમંડળ પર આની અસર ખૂબ પડે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
રાજકોટ

લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા

Editor By Editor 3 days ago
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
 ચૂંટણીનું ગ્રહણ : GPSC દ્વારા ૧૦ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?