By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: WPL 2026 પહેલા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન બની આ સ્ટાર ખેલાડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WPL 2026 પહેલા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન બની આ સ્ટાર ખેલાડી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 6:38 AM
3 months ago
Share
WPL 2026 પહેલા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન બની આ સ્ટાર ખેલાડી
SHARE

Contents
જેમીમાએ WPLમાં 500 થી વધુ રન બનાવ્યા મેગ લેનિંગની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી દિલ્હીની ટીમ WPLની આગામી સીઝનમાં સારું પ્રદર્શન કરવા માગશે

વિમેન્સ પ્રીમિયર લીગ 2026 શરૂ થાય તે પહેલાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે 25 વર્ષની ભારતીય સ્ટાર બેટ્સમેન જેમીમા રોડ્રિગ્સને દિલ્હી કેપિટલ્સની કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. આગામી સીઝનમાં દિલ્હીની ટીમ જેમીમાની કેપ્ટનશીપ હેઠળ રમતી જોવા મળશે. WPL 2026 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. મેગ લેનિંગે અત્યાર સુધી રમાયેલી ત્રણ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે.

જેમીમાએ WPLમાં 500 થી વધુ રન બનાવ્યા

25 વર્ષની જેમીમા WPLમાં દિલ્હીની પહેલી ખેલાડી હતી. તે હવે ટીમનો મુખ્ય ભાગ બની ગઈ છે, તેને ૨૭ મેચમાં 139.66ના સ્ટ્રાઈક રેટથી 507 રન બનાવ્યા છે. તાજેતરમાં જેમીમાએ ODI વર્લ્ડકપ 2025ની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી.

જેમીમા રોડ્રિગ્ઝે મેચવિનિંગ ઈનિંગે ભારતને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં મદદ કરી હતી. તે હાલમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની T20I સિરીઝનો ભાગ છે, તેણે પહેલી T20Iમાં અણનમ 69 રન બનાવ્યા હતા.

મેગ લેનિંગની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી

મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ ટીમ 3 વખત ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હવે ટીમનો ભાગ નથી. મેગા ઓક્શનમાં યુપી વોરિયર્સ ફ્રેન્ચાઈઝ દ્વારા તેને સાઈન કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ પણ ટીમનો ભાગ હોવા છતાં ફ્રેન્ચાઈઝીએ એક ભારતીય ખેલાડીને પ્રાથમિકતા આપી અને જેમીમાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે જેમીમાએ આ પહેલા ક્યારેય ટીમ ઈન્ડિયા કે WPL ની કેપ્ટનશીપ કરી નથી.

દિલ્હીની ટીમ WPLની આગામી સીઝનમાં સારું પ્રદર્શન કરવા માગશે

મેગા ઓક્શન દરમિયાન જ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે તેઓ આ સિઝનમાં એક ભારતીય ખેલાડીને કેપ્ટન તરીકે ઈચ્છે છે. તેમણે ઓક્શન દરમિયાન કહ્યું હતું કે “અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે અમને એક ભારતીય કેપ્ટન જોઈએ છે અને અમે અમારું મન બનાવી લીધું છે.” જેમીમા 2023થી દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે છે અને તેને 2026 સીઝન માટે શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કપ અને અનકેપ્ડ ખેલાડી નિક્કી પ્રસાદ સાથે રિટેન કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Rohit Sharma અને વિરાટ પછી આ દિગ્ગજ ખેલાડી વિજય હજારે ટ્રોફીમાં લેશે ભાગ!

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજકોટ

 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી

Editor By Editor 4 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?