By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુર ટેકસટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વેપારીઓનો હલ્લાબોલપીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

જેતપુર ટેકસટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વેપારીઓનો હલ્લાબોલપીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત

Editor
Last updated: 2026/01/17 at 3:40 PM
2 weeks ago
Share
જેતપુર ટેકસટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વેપારીઓનો હલ્લાબોલપીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત
SHARE

જેતપુર ટેકસટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વેપારીઓનો હલ્લાબોલપીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં PGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેપારીઓની જાણ કે સંમતિ વગર જ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપ સાથે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં વેપારીઓએ PGVCL કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો આરોપ છે કે PGVCL દ્વારા જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યારે તેમને કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કરવામાં આવી નહોતી. વધુમાં, આ નવા મીટર લાગ્યા બાદ વીજ બિલમાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે, જેના કારણે વેપારીઓના બજેટ ખોરવાયા છે. વેપારીઓએ માંગ કરી છે કે આ સ્માર્ટ મીટર તાત્કાલિક દૂર કરી ફરીથી જૂના મીટર કાર્યરત કરવામાં આવે.

આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.ડી. પટેલે જણાવ્યું હતું કે, વેપારીઓની વ્યાપક રજૂઆતોને પગલે અમે PGVCL માં ધા નાખી છે. સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વેપારીઓની સંમતિ વિના કેમ લગાવાયા તે મોટો પ્રશ્ન છે. અમારી સ્પષ્ટ માંગ છે કે જૂના મીટર ફરી લગાવી આપવામાં આવે.

જૂના મીટરો ફરી લગાવવા શકય નથી : કાર્યપાલક ઇજનેર

PGVCLના કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવાએ આ મામલે જણાવ્યું હતું કે, સંમતિ વગર મીટર લગાવવા બાબતે સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ આપી પગલાં લેવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જૂના મીટર ફરી લગાવવા શક્ય નથી. બિલમાં વધારાની ફરિયાદના ઉકેલ માટે સ્માર્ટ મીટરની બાજુમાં ‘ચેક મીટર’ મૂકીને સરખામણી કરવાની ખાતરી આપી હતી.

You Might Also Like

આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના– ભારતી એચ. દવે

જમનાબાએ રણકતા અવાજે પોતાની કથની કહી જમનાબા આવું કેમ કરે?

 ઉપલેટમાં ભાજપના સન્માન સમારોહમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોચ્યો

 શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં ધર્મ-જાતિના ભેદભાવ ખતમ કરવાની પ્રક્રિયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન
રાષ્ટ્રિય

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Editor By Editor 6 days ago
મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
ગોંડલમાં શરમજનક અકસ્માત બાદ 19 વર્ષીય યુવકનો આપઘાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?