By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જોય ઓફ ગિવિંગ અભિયાન થકી માનવતાની મહેંક પ્રસરાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જોય ઓફ ગિવિંગ અભિયાન થકી માનવતાની મહેંક પ્રસરાવી

Editor
Last updated: 2026/01/05 at 5:20 PM
3 months ago
Share
 જોય ઓફ ગિવિંગ અભિયાન થકી માનવતાની મહેંક પ્રસરાવી
SHARE

 જોય ઓફ ગિવિંગ અભિયાન થકી માનવતાની મહેંક પ્રસરાવી

 શાળાના વાલીઓએ ગરમ કપડા, ધાબળા, રમકડાનું દાન કર્યુ

અગ્ર ગુજરાત, રાજકોટ
નવા વર્ષની ઉજવણી માત્ર ફટાકડા કે મિષ્ટાન્ન પૂરતી મર્યાદિત ન રહેતા, કોઈના જીવનમાં ઉજાસ પાથરવાનું નિમિત્ત બને તેવા ઉમદા હેતુ સાથે ડોલ્સ એન ડ્યુડ્સ પ્રી-સ્કૂલ અને મેંગોપીપલ પરિવાર દ્વારા “જોય ઓફ ગિવિંગ” અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પહેલ અંતર્ગત ડોલ્સ એન ડ્યુડ્સ પ્રી-સ્કૂલ ખાતે એક ખાસ ‘ડ્રોપ બોક્સ’ રાખવામાં આવ્યું હતું. જેમાં શાળાના વાલીઓએ ખુલ્લા હાથે ગરમ કપડાં, ધાબળા અને રમકડાંનું દાન કર્યું હતું. મેંગોપીપલ પરિવાર દ્વારા શિયાળાની કકડતી ઠંડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો સુધી આ વસ્તુઓ પહોંચાડીને સંસ્થાએ હૂંફ અને સ્મિત ફેલાવવાનું કાર્ય કર્યું છે. આ ઉપરાંત, કરુણાના પ્રતીક રૂપે શાળા દ્વારા નાનકડો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, મેંગોપીપલ પરિવાર છેલ્લા ૧૨ વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. સંસ્થા દ્વારા બાળકોને નિઃશુલ્ક શિક્ષણની સાથે પૌષ્ટિક નાસ્તો અને જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવે છે. સાથે જ, ‘પ્રોજેક્ટ મુસ્કાન’ દ્વારા છેલ્લા ૮ વર્ષથી રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં જરૂરિયાતમંદ દીકરીઓને દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ અને અંડરગારમેન્ટ્સ પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ કરવામાં આવે છે.


આ અભિયાનને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ, સ્ટાફ, વાલીગણ અને મેંગોપીપલ પરિવારના સભ્યોએ પૂરા દિલથી સહયોગ આપ્યો હતો. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થાની ટેગલાઈન છે કે “ચાલો સાથે મળીને કોઈના સ્મિતનું કારણ બનીએ.”
સંપર્ક અને સહયોગ માટે જો આપ પણ આ સેવાયજ્ઞમાં જોડાવવા માંગતા હોવ અથવા સહયોગ આપવા ઈચ્છતા હોવ તો મનીષ રાઠોડ અને રૂપલ રાઠોડ (મોબાઈલ: ૯૨૭૬૦૦૭૭૮૬) પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 5 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?