By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: Junagadh News: સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના કોઠારી રવિદાસબાપુ બ્રહ્મલીન થયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Junagadh News: સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના કોઠારી રવિદાસબાપુ બ્રહ્મલીન થયા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/25 at 6:45 PM
1 month ago
Share
Junagadh News: સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના કોઠારી રવિદાસબાપુ બ્રહ્મલીન થયા
SHARE

 

Contents
સેવા કાર્યોને વેગ આપતા રહેતા હતા રવિદાસબાપુની વિશાળ પાલખીયાત્રા નીકળી

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના કોઠારી રવિદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુ ગઈકાલે વહેલી સવારે 95 વર્ષની જૈફ વયે બ્રહ્મલીન થયા છે.રવિદાસ બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સમગ્ર સેવક સમુદાય અને સંતસમાજ મોટી સંખ્યામાં પરબધામ આવી પહોંચ્યા હતા અને અશ્રુભીની આંખે રવિદાસ બાપુને સમાધી આપવામાં આવી હતી.

સેવા કાર્યોને વેગ આપતા રહેતા હતા

સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર જેની ધ્વજા અને રોટલો રક્તપિતના દર્દીઓ અને જરૂરિયાત મંદો માટે સદીઓથી પ્રસિદ્ધ છે તેવા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર પરબધામના કોઠારી રવિદાસબાપુએ અવિરત 75 વર્ષ સુધી પરબધામમાં સદાવ્રત, ગૌસેવા સહિતની અનેક સેવાઓ સંભાળીને પરબધામની પરંપરાને પોતાના જીવનનો મંત્ર બનાવી દીધો હતો. આ ઉપરાંત પરબધામના મહંત કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આશ્રમની ગરિમા અને સેવા કાર્યોને વેગ આપતા રહેતા હતા.દરેક કાર્યમાં રવિદાસ બાપુની સાદગી અને કર્તવ્યનિષ્ઠા દેખાઈ આવતી હતી.

રવિદાસબાપુની વિશાળ પાલખીયાત્રા નીકળી

બપોરે ચાર કલાકે રવિદાસબાપુની વિશાળ પાલખીયાત્રા નીકળી હતી.જેમાં હૈયુ દળાય એટલે મોટી સંખ્યામાં સેવકો તેમજ સૌરાષ્ટ્રના સાધુ-સંતો જોડાયા હતા આમ,અશ્રુભીની આંખે રવિદાસબાપુને અંતિમ વિદાય આપવામાં આવી હતી.પરબધામના મહંત કરશનદાશ બાપુએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન રવિદાસબાપુ હંમેશા સેવક સમુદાય અને યાત્રાળુઓની ખૂબ જ સંભાળ રાખતા હતા. તેમણે કરેલી સેવા પરબધામની ઝુંપડીઓના તમામ સાધુઓ અને દરેક સેવકો માટે પ્રેરણારૂપ બની રહેશે.ભવનાથ ખાતે આવેલ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે પરબધામના ઇતિહાસમાં રવિદાસબાપુ નું નામ એક અનોખા સેવાભાવી સંત તરીકે લખાશે.

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા
રાજકોટ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

Editor By Editor 4 days ago
સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા
આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?
ચાંદીમાં રૂ.૬૫૦૦૦, સોનાના ભાવમાં ૨3૦૦૦ની જોરદાર ઉથલ પાથલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?