By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kamala Harris: અમેરિકી રાષ્ટ્રપતિની ઉમેદવાર તરીકે બાઈડેને કમલા હેરિસની ભલામણ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Kamala Harris: અમેરિકી રાષ્ટ્રપતિની ઉમેદવાર તરીકે બાઈડેને કમલા હેરિસની ભલામણ કરી

agragujaratnews
Last updated: 2024/07/26 at 4:01 PM
2 years ago
Share
Kamala Harris: અમેરિકી રાષ્ટ્રપતિની ઉમેદવાર તરીકે બાઈડેને કમલા હેરિસની ભલામણ કરી
SHARE

  • અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી જો બાઈડેન અચાનક ખસી ગયા
  • ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનને અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા
  • કમલા હેરિસને ટ્રમ્પને હરાવવા અને પૂર્ણ ટેકાની બાઈડેનની જાહેરાત

 જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 હવે ખૂબ જ અદભુત વળાંક પર આવી ગઈ છે. ગત રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી બહાર થવાની જાહેરાત કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બાઈડેનની સામે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી સ્પર્ધા થઈ રહી હતી. જેમાં રાષ્ટ્રપતિ બાઈડેન ખરાબ રીતે પાછળ ધકેલાતા નજરે આવી રહ્યા હતા.

જો બાઈડેન શું બોલ્યા?

જો બાઈડેને એક પત્ર જાહેર કરતા કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા કરવાનું મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. મારું માનવું છે કે આ મારી પાર્ટી અને દેશના સર્વોત્તમ હિતમાં છે કે હું ઊભો થાઉ અને પોતાના વધેલા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિના રૂપમાં પોતાના કર્તવ્યોને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું. આ આ અઠવાડિયાની અંતમાં રાષ્ટ્રને પોતાના નિર્ણય અંગે વધુ વિગત સાથે વાત કરીશ.

 કમલા હેરિસને ટેકો આપ્યો

જો બાઈડેને જણાવ્યું કેસ વર્ષ-2020માં પાર્ટીના ઉમેદવારના રૂપમાં મારો પ્રથમ નિર્ણય કમલા હેરિસને પોતાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાનો હતો. અને આ મારો સૌથી સારો નિર્ણય રહ્યો છે. આજે હું કમલા હેરિસને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનાવવા મારું પૂર્ણ સમર્થન આપું છું. હવે એકસાથે ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે.

 ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નિવેદન સામે આવ્યું

જો બાઈડેનના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાની જાહેરાત બાદ ટ્રમ્પે બાઈડેનને અમેરિકાના ઈતિહાસના અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, જો બાઈડેન રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાને લાયક જ નથી. તેઓ નક્કી સેવા કરવાને લાયક પણ નથી. અને તેઓ કદી હતા પણ નહી. તેઓની આસપાસના તમામ લોકો જેમાં તેઓના ડૉકટર અને મીડિયા પણ સામેલ છે. જાણતા હતા કે તેઓ રાષ્ટ્રપતિ બનવા લાયક નથી. અને તેઓ કદી હતા જ નહીં.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
રાજકોટ

વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ

Editor By Editor 5 hours ago
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?