By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ બેટ્સમેનોને છોડ્યા પાછળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ બેટ્સમેનોને છોડ્યા પાછળ

agragujaratnews
Last updated: 2024/02/06 at 4:41 PM
2 years ago
Share
કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ બેટ્સમેનોને છોડ્યા પાછળ
SHARE

  • કેન વિલિયમસને ટેસ્ટ કારકિર્દીમાં ફટકારી 31મી સદી
  • વિલિયમસને વિરાટ કોહલી અને જો રૂટનો રેકોર્ડ તોડ્યો
  • સાઉથ આફ્રિકા સામે બંને ઇનિંગમાં વિલિયમસની સદી

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાં છે. વિલિયમસને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં વિલિયમસનની આ 31મી સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિલિયમસન હવે ભારતના વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના જો રૂટ કરતાં પણ આગળ છે. સક્રિય ક્રિકેટરોમાં હવે માત્ર ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કેન વિલિયમસનથી આગળ છે.

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં ફટકારેલી સદી કેન વિલિયમસનની ટેસ્ટ કારકિર્દીની 31મી સદી છે. વિલિયમસન હવે ફેબ-4માં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના જો રૂટના નામે 30 અને ભારતના વિરાટ કોહલીના નામે 29 સદી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના નામે 32 સદી છે.

31 સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન

ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 31 સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. વિલિયમસને તેની ટેસ્ટ ક્રિકેટની 170મી ઇનિંગમાં તેની 31મી સદી ફટકારી છે. આ રેકોર્ડ લિસ્ટમાં વિલિયમસને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ખેલાડી રિકી પોન્ટિંગ અને ભૂતપૂર્વ પાકિસ્તાની યુનિસ ખાનને પાછળ છોડી દીધો છે. યુનિસ ખાને 184 ઇનિંગ્સમાં 31 સદી ફટકારી હતી. જ્યારે પોન્ટિંગે 174 ઇનિંગ્સમાં 31 સદી ફટકારી હતી.

ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં

કેન વિલિયમસને આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 118 રનની ઇનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં તેણે 109 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 511 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 162 રન જ બનાવી શકી હતી. આ પછી સમાચાર લખાય છે ત્યાં સુધી કિવી ટીમે 4 વિકેટે 179 રન બનાવી લીધા છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની કુલ લીડ 528 રનની થઈ ગઈ છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
ધર્મ

 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ

Editor By Editor 2 days ago
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?