By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    49 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગરમ કપડાંની રાખો Handle with Care
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

ગરમ કપડાંની રાખો Handle with Care

agragujaratnews
Last updated: 2024/01/09 at 7:56 PM
1 year ago
Share
ગરમ કપડાંની રાખો Handle with Care
SHARE

નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ગરમ કપડાનો રંગ,આકાર અને કદ જળવાઈ રહે છે

તમારા સ્વેટર,મોજાં, શાલ, જેકેટની યોગ્ય કાળજી નહિ રાખો તો તેની ગુણવત્તા ઘટી શકે છે.

શિયાળાનો રંગ હવે બરાબર દેખાઈ રહ્યો છે.ઠંડી પડતા જ ગરમ કપડાં વોર્ડરોબમાંથી બહાર આવી જાય છે.શિયાળાના દિવસોમાં ગરમ કપડાંની યોગ્ય કાળજી લેવી જરૂરી છે.જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો ગરમ કપડાં નવા જેવા જ દેખાય છે અને લાંબો સમય ચાલે છે. વૂલન ક્લોથ્સ ખૂબ જ નાજુક અને સોફ્ટ હોય છે. આવી સ્થિતિમાં, તેમને સાફ કરતી વખતે એક્સ્ટ્રા કેર કરવી જરૂરી છે. જો તમે તમારા સ્વેટર, વૂલન મોજાં, શાલ, જેકેટને યોગ્ય રીતે સાફ નહિ કરો તો તેની ગરમાવો રાખવાની ક્ષમતા ઘટી શકે છે. ગરમ કપડાની કાળજી રાખવા માટે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • ગરમ કપડાં આમ તો નોન એલર્જીક હોય છે પરંતુ જો તે કાપડ ખૂંચે કે ખંજવાળ આવે તો તેમાં લેનોલીન મિક્સ કરેલ હોવું જોઈએ.
  • ગરમ કપડા માટે હેન્ડ વોશ કે મશીન વોશ કરતા ડ્રાય ક્લિનિંગ વધુ યોગ્ય હોય છે.આમ છતાં વોશિંગ ઇન્સ્ટ્રક્શન જોઈ લેવી જરૂરી છે.સુપર વોશ,મશીન વોશ કે પછી વોટર ટેમ્પ્રેચર 40 ° એવું લખેલ હોય છે.
  • મશીનમાં વૂલન કપડા ધોવાનો વિકલ્પ હોય તો તેમાં જ ધોઈ લો. કેટલાક લોકો નોર્મલ કપડા ધોવાનું સેટિંગ કરીને તેમાં જ સ્વેટર, કોટ અને જેકેટ ધુએ છે જે બિલકુલ યોગ્ય નથી.
  • ગરમ પાણીમાં ક્યારેય ગરમ કપડાં સાફ ન કરવા જોઈએ. ગરમ પાણીમાં ઊનના સ્વેટરને સાફ કરવાથી તેની ગુણવત્તા પર અસર પડે છે.
  • માઈલ્ડ ડિશ વોશિંગ લિકવિડને પાણીમાં ઓગળી,ત્રણ ચાર મિનિટ પલળવા દો ત્યારબાદ એકદમ હળવા હાથે ઘસી લો.કડક બ્રશ ફેરવવું નહીં.ફરી હુંફાળા ગરમ પાણીમાં ધોઈ નાખો.
  • ગરમ કપડાં પર શાકભાજી, મસાલા ચા કે બીજા કોઈ પણ ડાઘ પડી ગયા હોય તો તેને પહેલા હુંફાળા પાણીમાં પલાળી દો. તેમાં 1 ચમચી સ્પિરિટ ઉમેરો. તેને સારી રીતે ધોઈ લો અને ડાઘ દૂર થઈ જશે
  • જો લિકવિડના બદલે પાવડર વાપરવો હોય તો હુંફાળા પાણીમાં પાવડરને સંપૂર્ણ ઓગળી જવા દો ત્યારબાદ ગરમ કપડાં પલાળો.
  • ગરમ કપડાં ચોખ્ખા પાણીમાં ધોઈને વધુ નિચોવવા નહીં.પોલા હાથે નિચોવો અથવા નિતરવા દો.
  • દોરી પર સુકાવવાના બદલે હેંગરમાં લગાવી દો. ગરમ કપડાને સુકાવતી વખતે ઉલ્ટા કરી નાખો.
  • એકદમ જ સુકાવા દો અને સંપૂર્ણ સુકાઈ જાય પછી જ ઈસ્ત્રી કરો.
  • વૂલન ક્લોથ્સ પર ક્યારેય નોર્મલ આયરન ન કરો. જો કે તેમને આયરન કરવાની જરૂર નથી, આમ છતાં જો ઈસ્ત્રી કરવી હોય તો  હંમેશા સ્ટીમ આયરન કરો. જો તમારી પાસે સ્ટીમ આયરન ન હોય, તો નોર્મલ આયરન કરતા પહેલા સ્વેટર પર પાતળું સુતરાઉ કાપડ મૂકી
  • એકદમ વજન ન દેતા હળવા હાથે ઈસ્ત્રી ફેરવો.ઈસ્ત્રી થઈ ગયા પછી એકદમ સરસ ઘડી કરીને કબાટમાં મુકવા.
  • શિયાળો પૂરો થાય ત્યારે આ ગરમ કપડાં કબાટમાં ગોઠવવા સાથે ફીનાઇલની ગોળી મુકવી અથવા એક પાતળા કપડામાં લવિંગ અથવા કાળીજીરી બાંધીને મૂકી દેવી

આમ નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ગરમ કપડાનો રંગ,આકાર અને કદ જળવાઈ રહે છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
સ્પોર્ટ્સ

IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત

By 5 days ago
England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
Temba Bavumaની વિકેટ લેતાની સાથે જ પેટ કમિન્સને બનાવ્યો રેકોર્ડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?