કેન્યામાં આવેલી એક શાળાની હૉસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળતા 17 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે 13 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ અંગે શુક્રવારે જાણકારી આપી છે. વિદ્યાર્થીઓનાં મોતનો આંકડો વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્યાના ન્યેરી કાઉન્ટીના હિલસાઈડ એંડારાશા પ્રાઈમરીમાં આગ લાગી હતી. તંત્ર આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે. આ આંગ


