By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kerala: હવે કેરળ રાજ્યનું નામ બદલાશે, વિધાનસભામાં ઠરાવ પસાર કરાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Kerala: હવે કેરળ રાજ્યનું નામ બદલાશે, વિધાનસભામાં ઠરાવ પસાર કરાયો

agragujaratnews
Last updated: 2024/06/24 at 11:00 PM
2 years ago
Share
Kerala: હવે કેરળ રાજ્યનું નામ બદલાશે, વિધાનસભામાં ઠરાવ પસાર કરાયો
SHARE

  • કેરળનું સત્તાવાર નામ બદલાઈને હવેથી કેરલમ્ નામ થઈ જશે
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી બાદ કેરળનું નામ બદલાઈ જશે
  • કેરળ વિધાનસભામાં સોમવારે સર્વસંમતીથી એક પ્રસ્તાવને બહાલી

છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય, વિસ્તાર, શહેરનું નામ બદલવાની પરંપરા શરૂ થઈ છે. યુપીમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાયું હતું. તેમજ મદ્રાસનું નામ ચેન્નઈ કરાયું બોમ્બેનું નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યું છે આ ક્રમમાં હવે કેરળનું નામ બદલાઈ જશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેરળ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કેન્દ્ર પાસે દેશના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં દક્ષિણ રાજ્યનું નામ કેરળમાંથી બદલીને ‘કેરળમ’ કરવાની માંગ કરી હતી.

ઠરાવને આગળ ધપાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યને મલયાલમમાં ‘કેરળમ’ કહેવામાં આવે છે અને મલયાલમ ભાષી સમુદાયો માટે એકીકૃત કેરળ બનાવવાની માંગ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ જોરદાર રીતે ઉઠાવવામાં આવી હતી. પરંતુ બંધારણની પ્રથમ યાદીમાં આપણા રાજ્યનું નામ કેરળ લખેલું છે. આ વિધાનસભા કેન્દ્રને બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તેનું નામ બદલીને કેરલમ્ કરવા વિનંતી કરે છે. આ વિધાનસભા વિનંતી કરે છે કે બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને કેરલમ કરવામાં આવે.

આ બીજી વખત હતું જ્યારે રાજ્ય વિધાનસભાએ રાજ્યના નામમાં ફેરફારની માગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો. વિધાનસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહે ગયા વર્ષે ઓગસ્ટમાં સર્વસંમતિથી સમાન ઠરાવ પસાર કર્યો હતો અને તેને કેન્દ્રને સુપરત કર્યો હતો. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમાં કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા હતા.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે અગાઉની દરખાસ્તમાં કેટલાક ફેરફારોની જરૂર હતી. શાસક એલડીએફ અને વિપક્ષ કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ બંનેના સભ્યો દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. UDF ધારાસભ્ય એન શમસુદ્દીને દરખાસ્તમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, જેને સરકારે ફગાવી દીધા હતા. આ પછી વિધાનસભાના અધ્યક્ષ એએન શમસીરે તેને સર્વસંમતિથી પસાર જાહેર કર્યું.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
ગુજરાત

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Editor By Editor 2 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?