By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    10 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Khajuraho Food Poisoning Case: ખજુરાહો રિસોર્ટમાં ભોજન લીધા બાદ 3 લોકોના મોત, 6ની હાલત ગંભીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Khajuraho Food Poisoning Case: ખજુરાહો રિસોર્ટમાં ભોજન લીધા બાદ 3 લોકોના મોત, 6ની હાલત ગંભીર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/10 at 9:17 AM
4 months ago
Share
Khajuraho Food Poisoning Case: ખજુરાહો રિસોર્ટમાં ભોજન લીધા બાદ 3 લોકોના મોત, 6ની હાલત ગંભીર
SHARE

Contents
ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર ત્રણ કર્મચારીઓના થયા મોત 

જિલ્લા હોસ્પિટલના જણાવ્યા અનુસાર, સારવાર દરમિયાન ત્રણ કર્મચારીઓના મોત થયા, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર 

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહોમાં ફૂડ પોઇઝનિંગથી અત્યાર સુધીમાં ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. ખજુરાહોના આ ગૌતમ રિસોર્ટમાં કેટલાક કર્મચારીઓ જમ્યા પછી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા. ભોજન લીધા પછી થોડા સમય બાદ, કર્મચારીઓએ ઉલટી, અસ્વસ્થતા અને માથાના દુખાવોની ફરિયાદ કરીન હતી. તેમના સાથીદારોએ તાત્કાલિક તેમને ખજુરાહો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. અને પ્રાથમિક સારવાર અપાવી હતી. પરંતુ બાદમાં તેમની હાલત વધુ ખરાબ થઇ ગઇ હતી. અને તેમને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. 

ત્રણ કર્મચારીઓના થયા મોત 

મૃતકોની ઓળખ પ્રાગીલાલ કુશવાહા, ગિરજા રજક અને રામસ્વરૂપ કુશવાહા તરીકે થઈ છે. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. આર.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, સોમવારે કુલ નવ લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો સાથે ખજુરાહો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. તે બધાની સ્થિતિ ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે ગ્વાલિયર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

આરોગ્ય વિભાગની ટીમો રિસોર્ટ પહોંચી

આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમો ગૌતમ રિસોર્ટ ખાતે પહોંચી હતી. રિસોર્ટમાં તૈયાર કરાયેલા ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે રિસોર્ટના કર્મચારીઓ જ્યાં રહેતા હતા તે જગ્યા પણ સીલ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે કે ખોરાકમાં કયા પ્રકારની ભેળસેળ થઇ છે.

આ પણ વાંચોઃ Sonia Gandhiને દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટ તરફથી નોટિસ, ભારતીય નાગરિકતા વિના મતદાર યાદીમાં નામ આવતા કરાઇ કાર્યવાહી 

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 10 hours ago
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?