By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાલિસ્તાની આતંકી પન્નુએ ફરી પોત પ્રકાશ્યું, અમદાવાદમાં IndvsAus ફાઈનલ રોકવાની આપી ધમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ખાલિસ્તાની આતંકી પન્નુએ ફરી પોત પ્રકાશ્યું, અમદાવાદમાં IndvsAus ફાઈનલ રોકવાની આપી ધમકી

agragujaratnews
Last updated: 2023/11/18 at 6:24 PM
2 years ago
Share
ખાલિસ્તાની આતંકી પન્નુએ ફરી પોત પ્રકાશ્યું, અમદાવાદમાં IndvsAus ફાઈનલ રોકવાની આપી ધમકી
SHARE

  • ખાલિસ્તાની આતંકીનું નિવેદન
  • પન્નુએ અમદાવાદની ફાઈનલ મેચને રોકી નાખવાની આપી ધમકી
  • અગાઉ પણ મેચને લઈને આપી ચૂક્યો છે ધમકી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુને એક વીડિયો જાહેર કરીને અમદાવાદમાં ફાઈનલ મેચ રોકવાની ધમકી આપી છે. તેણે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે સ્ટેડિયમની અંદર અને બહાર અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દરમિયાન કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ફાઈનલ મેચ રોકવાની ધમકી આપી છે. મહત્વનું છે કે પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. વીડિયોમાં તે 1984ના શીખ રમખાણો વિશે વાત કરી રહ્યો છે. તેમણે 2002ના ગુજરાત રમખાણો વિશે પણ વાત કરી છે. વીડિયોમાં તે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયને ભડકાવવાનો પ્રયાસ કરે છે. પન્નુને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ભારતના વલણ વિશે પણ વાત કરી.

આ પહેલીવાર નથી જ્યારે પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપી હોય. ઑક્ટોબરની શરૂઆતમાં, પન્નુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાંથી શીખ લેવાની સલાહ આપી હતી, તેણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો ખાલિસ્તાન લેવા માટે શીખો દ્વારા હમાસની સ્ટાઈલમાં હુમલો પણ કરવામાં આવી શકે તેમ છે. સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાન ICC વર્લ્ડ કપ 2023 મેચ પહેલા ધમકીઓ આપવા બદલ પન્નુ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે 4,500 જવાનો તૈનાત છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે 4,500 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદીની સાથે અનેક વીવીઆઈપી અને વીઆઈપી પણ આવવાના છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અધિકારીઓને VIP મૂવમેન્ટને કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા અને બંધ રસ્તાઓ અને ડાયવર્ઝન વિશે લોકોને અગાઉથી જાણ કરવાના નિર્દેશ આપ્યા હતા. મહત્વનું છે કે ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરીને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ભાવનગર

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

Editor By Editor 6 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?