By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    52 minutes ago
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    2 hours ago
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    3 hours ago
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    4 hours ago
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો

AgraGujarat Rajkot
Last updated: 2025/06/14 at 2:57 PM
14 hours ago
Share
ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો
SHARE

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે ઉત્તર કોરિયામાં પણ હલચલ વધી છે. શુક્રવારે જેવું ઈઝરાયલે ઈરાનના ન્યૂકિલર ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પણ એક્ટિવ થઈ ગયા. તેમણે તરત જ પોતાના દેશની હથિયારોની ફેક્ટરીની વિઝીટ કરી અને દારૂ ગોળાના ઉત્પાદનને લઈને મોટા આદેશ આપ્યા છે. 

કિમે અધિકારીઓને કહ્યું હતું કે હાલની સ્થિતિને જોતા બોમ્બ અને ગોળા બનાવવાની પ્રક્રિયા ઝડપથી વધારવામાં આવે કારણકે આ દુનિયા એક આધુનિક યુદ્ધ તરફ આગળ વધી રહી છે. જ્યાં હથિયારો જ સાચી તાકાત હશે. સરકારી મિડીયા દ્વારા આ જાણકારી સામે આવી છે. 

બોમ્બ બનાવનારી ફેક્ટરીઓની વિઝિટ કરી

કિમ જોંગ આ શુક્રવારે મેટલ પ્રેસિંગ અને અસેમ્બલી યુનિટ્સનુ નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે 2025ની પહેલા છ મહિનામાં બનેલા દારુગોળાનું નિરિક્ષણ કર્યું. આ પછી અધિકારીઓને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે જો આધુનિક યુદ્ધોની જરૂરિયાત પ્રમાણે જો શક્તિશાળી બોમ્બ બનાવવો હસે તો ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો પડશે. 

કિમે ખાસ કરીને એ વાત પર મહત્વ આપ્યું હતું કે હથિયાર બનાવવાની ફેક્ટરીમાં ઓટોમેશન એટલે કે અનમેન્ડને પ્રોત્સાહિત કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે જો આપણે નવા અને શક્તિશાળી હથિયારો બનાવવા છે તો પ્રોસેસ વધારવી પડશે. ફેક્ટરીને એ રીતે ડિઝાઈન કરો કે ઓછામાં ઓછા મેનપાવર વગર મશીનથી કામ થઈ શકે. 

You Might Also Like

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'

Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iranને ઇઝરાયેલના પરમાણુ કાર્યક્રમના દસ્તાવેજોનો ખજાનો હાથ લાગ્યો ?
આંતરરાષ્ટ્રીય

Iranને ઇઝરાયેલના પરમાણુ કાર્યક્રમના દસ્તાવેજોનો ખજાનો હાથ લાગ્યો ?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Health Tips: જાણો ઉનાળામાં હળદરનું સેવન આરોગ્ય માટે કેટલું લાભકારક
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?