By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: કેએલ રાહુલ શરૂઆતની મેચમાં થઇ શકે છે ટીમની બહાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: કેએલ રાહુલ શરૂઆતની મેચમાં થઇ શકે છે ટીમની બહાર

Last updated: 2025/03/11 at 10:17 AM
1 year ago
Share
IPL 2025: કેએલ રાહુલ શરૂઆતની મેચમાં થઇ શકે છે ટીમની બહાર
SHARE

કે.એલ રાહુલ આઇપીએલ 2025માં અમુક જ મેચમાં પોતાનું પ્રદર્શન બતાવશે. કેટલીક મેચ તેઓ મીસ કરશે. આ માટેનું કારણ પણ ઘણુ મજેદાર છે. કે.એલ રાહુલ અને પત્ની અથિયા શેટ્ટી પોતાના પ્રથમ બાળકની તૈયારીઓ કરી રહ્યા છે. આ એપ્રિલ મહિનામાં જ બાળકનો જન્મ થવાનો છે. તેથી આ સમયને ધ્યાનમાં રાખીને કેએલ રાહુલ અમુક મેચમાંથી વિરામ લેશે. રાહુલે હમણા સુધી આઇપીએલની 132 મેચ રમી છે. અને 4 હજાર 683 રન ફટકાર્યાં છે.

પ્રથમ સંતાનને વેલકમ કરશે દંપત્તિ

ભારતીય સ્ટાર વિકેટકીપર અને બેટ્સ મેન કે.એલ રાહુલ આઇપીએલ 2025ની અમુક મેચમાં રમતા નહીં જોવા મળે. કારણ કે તેમના જીવનમાં નવા મહેમાનનું આગમન થવાનું છે. આ સમય દરમિયાન તેઓ પોતાની પત્ની અથિયા સાથે સમય પસાર કરશે. કેએલ રાહુલે હમણા સુધી આઇપીએલ મેચમાં રોયલ ચેલેંજર બેંગાલુરુ, સનરાઇઝ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયંટ માટે મેચ રમી છે. આઇપીએલ 2025ના ઓકેશન દરમિયાન દિલ્લી કેપિટલ્સે 14 કરોડમાં રાહુલને ખરીદ્યો છે. એલએસજીના ભૂતપૂર્વ કપ્તાન હમણા સુધી 132 મેચ રમી ચુક્યા છે. 4 શતક અને 37 અર્ધ શતકથી તેઓએ 4 હજારથી વધુના રન ફટકાર્યા છે. આઇપીએલ 2025ના ઓકેશન પહેલા એલએસજીએ રાહુલને સ્થાન ન આપવાનો નિર્ણય ચોંકાવનારો હતો. આઇપીએલ 2024માં રાહુલે એલએસજી માટે સૌથી વધુ રન ફટકાર્યાં હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025

રાહુલે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. તે દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન બનવાની રેસમાં પણ છે. ફ્રેન્ચાઇઝ આગામી દિવસોમાં નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. IPL 2024 માં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો, પરંતુ IPL 2025 મેગા ઓક્શન પહેલા દિલ્હી ફ્રેન્ચાઇઝ દ્વારા 27 વર્ષીય ડાબોડી વિકેટકીપરને રિટેન કરવામાં આવ્યો ન હતો. પંતને IPL 2025 મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો અને જાન્યુઆરી 2025માં LSGના નવા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ તેમની પ્રથમ બે મેચ માટે વિશાખાપટ્ટનમ જતા પહેલા દિલ્હીમાં એક ટૂંકો તાલીમ શિબિર યોજશે. અક્ષર, રાહુલ, કુલદીપ યાદવ, દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સ, ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્ક અને મિશેલ સ્ટાર્ક 17 અને 18 માર્ચે વિશાખાપટ્ટનમમાં ભેગા થશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
રાજકોટ

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

Editor By Editor 4 days ago
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?