By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Knowledge: ફાઇટર જેટમાં મિસાઇલને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Knowledge: ફાઇટર જેટમાં મિસાઇલને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/22 at 12:17 PM
9 months ago
Share
Knowledge: ફાઇટર જેટમાં મિસાઇલને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે?
SHARE

ફાઇટર જેટ આધુનિક યુદ્ધ ટેકનોલોજીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે માત્ર હવામાં ઊંચી ઝડપે ઉડતા નથી પણ દુશ્મનને નિશાન બનાવવામાં પણ સૌથી આગળ હોય છે. પરંતુ જ્યારે આ વિમાનોની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં ઘણીવાર એક સવાલ આવે છે કે, શું ફાઇટર જેટમાં ફીટ કરાયેલા મિસાઇલો પણ નટ એન્ડ બોલ્ટથી સેટ કરવામાં આવે છે? જવાબ સીધો જ છે ના. આ પ્રક્રિયા ખૂબ જ એડવાન્સ, વૈજ્ઞાનિક અને તકનીકી રીતે કરવામાં આવે છે.

ફાઈટર જેટમાં મિસાઈલ કે બોમ્બ લગાવાની પ્રક્રિયાને weapon loading કે weapon mounting કહેવાય છે તેમાં વિમાનના નીચેના પાંખિયામાં બનેલા ખાસ હિસ્સાને પાઈલન કહેવાય છે. હાર્ડપ્વાઈંટ તે જગ્યાએ હોય છે જ્યાં હથિયારોને લગાવામાં આવે છે. મિસાઈલોને આ પોઈન્ટ પર માઉન્ટ કરવા માટે તેમાં રિલીઝ મૈકેનિઝ્મ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરફેસ લગાવવામાં આવે છે. મિસાઈલ ફાઈટર જેટ વચ્ચે જે કનેક્શન બને છે તે ઈલેક્ટ્રોનિક હોય છે. જેનાથી પાયલોટ કોકપિટથી મિસાઈલ ને ઓપરેટ કરી શકે.

નટ-બોલ્ટ લગાવવામાં નથી આવતું

મિસાઈલને ફક્ત નટ-બોલ્ટ લગાવી દે તે વિચારવું ખોટું છે. નટ-બોલ્ટનો ઉપયોગ સ્થિર હિસ્સાઓમાં જ્યાં જોડવાની જરૂર હોય છે ત્યાં લગાવવામાં આવે છે પરંતુ હથિયારો માટે જે સિસ્ટમ હોય છે તે વધારે એડવાન્સ હોય છે. મિસાઈલને લોન્ચ રેલ કે લોન્ચર રૈક પર લાગવાવામાં આવે છે. આ રૈક્સને ઈજેક્શન યુનિટ્સથી જોડવામાં આવે છે જે, ફાયરિંગના સમયે મિસાઈલ જેટથી બહાર નીકળે છે

સાવધાની રાખવી છે જરૂરી

મિસાઇલ લોડિંગ દરમિયાન ખૂબ જ સાવધાની રાખવામાં આવે છે. આ કામ સંપૂર્ણ રીતે ગ્રાઉન્ડ ક્રૂ દ્વારા કરવામાં આવે છે, જે ઘણી વખત બધું તપાસે છે. મિસાઇલ લોડ થયા પછી, તેની કનેક્ટિવિટી અને ફાયરિંગ મિકેનિઝમનું સિસ્ટમ સાથે પરીક્ષણ કરવામાં આવે છે. આજકાલ રાફેલ, F-35, સુખોઈ-30 વગેરે જેવા આધુનિક ફાઇટર જેટમાં સ્માર્ટ વેપન ઇન્ટરફેસ સિસ્ટમ્સ હોય છે, આ સિસ્ટમ્સ તેની રીતે જ ઓળખી લે છે કે કઈ મિસાઇલ અથવા બોમ્બ ઇન્સ્ટોલ કરેલા છે, કઈ ફાયરિંગ પ્રોફાઇલ તેમના માટે એક્ટિવ કરવાની છે અને તેને કેવી રીતે ફાયર કરવા.

જો આ રીતે જોવામાં આવે તો, ફાઇટર જેટમાં મિસાઇલ ઇન્સ્ટોલ કરવું એ કોઈ મિકેનિક દ્વારા નટ અને બોલ્ટ જોડીને કરી શકાય તેવું કામ નથી, પરંતુ તે એક ખૂબ જ અધુનિક પ્રક્રિયા છે જેમાં મશીન, કમ્પ્યુટર અને માણસની કુશળતા ખૂબ જરૂરી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
રાજકોટ

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી

Editor By Editor 1 day ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?