By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્ષત્રિય લડત પાર્ટ-૨ : રાજકોટથી જય ઘોષ સાથે નિકળ્યો નારી સ્વાભિમાન ધર્મ રથ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ક્ષત્રિય લડત પાર્ટ-૨ : રાજકોટથી જય ઘોષ સાથે નિકળ્યો નારી સ્વાભિમાન ધર્મ રથ

agragujaratnews
Last updated: 2024/04/24 at 7:16 PM
2 years ago
Share
ક્ષત્રિય લડત પાર્ટ-૨ : રાજકોટથી જય ઘોષ સાથે નિકળ્યો નારી સ્વાભિમાન ધર્મ રથ
SHARE

જિલ્લાના તમામ તાલુકા, ગામડાઓમાં રથ ફરીને નારી સ્વમાન માટે ભાજપને ઢંઢોળશે

ક્ષત્રિય સમાજની બેટી અને રોટી વિશે ટીપ્પણી કરનાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકીટ ભાજપ દ્વારા રદ ન કરાતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે લડત પાર્ટ-૨નો રણટંકાર કર્યો છે અને હવે આ લડત રૂપાલાના બદલે સીધી જ ભાજપ સામે આવી ગઇ છે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ એવો હુંકાર કર્યો છે કે, જ્યા ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે તેવી ઓછામાં ઓછી આઠ બેઠક પર ભાજપને ભારે પાડી દેશુ અને આ રણનીતિના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સ્વાભિમાન ધર્મરથ કાઢવામા આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ ગામડાંઓ, તાલુકા મથકે રથ ફેરવીને લડતને વધુ મજૂબત બનાવવા આજે શહેરના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરેથી ‘જય ભવાની, જય નારી શક્તિ’ના નારા સાથે સ્વાભિમાન ધર્મરથ પ્રસ્થાન કરવામા આવ્યો હતો.

Contents
જિલ્લાના તમામ તાલુકા, ગામડાઓમાં રથ ફરીને નારી સ્વમાન માટે ભાજપને ઢંઢોળશેસમગ્ર ગુજરાતમાં સાત રૂટમાં ફરશે ક્ષત્રિય ધર્મરથએ.જી.ચોક ખાતે ખુલ્યુ મધ્યસ્થ કાર્યાલય, ૧૦૦ ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ

વિરૂદ્ધ જનજાગૃતિ ધર્મ રથ યાત્રાનું આયોજન કરેલ છે તે અંતર્ગત રાજકોટમાં પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરેથી આજે સવારે ધર્મરથનું પ્રસ્થાન થયું હતું. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય અને આંતરરાષ્ટ્રીય રાજપૂત  સંઘના પ્રમુખ પી.ટી. જાડેજા  તથા રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ધર્મરથ રાજકોટના દરેક વોર્ડ અને રાજકોટ તાલુકાના દરેક ગામડામાં ફરશે અને નારી સમાજની અસ્મિતાની લડાઇમાં દરેક સમાજને જોડાવા આહવાન કરશે અને આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમજાવશે.

સમગ્ર ગુજરાતમાં સાત રૂટમાં ફરશે ક્ષત્રિય ધર્મરથ

રાજકોટમાં બે દિવસ બાદ એટલે કે તા.24મીથી ધર્મરથનો પ્રારંભ થશે. આ ધર્મરથને કોઇ રોકી નહીં શકે તમામ તાલુકા અને ગામડે-ગામડે સમિતિ બનાવવામાં આવશે જેના માધ્યમથી ભાજપના ઉમેદવારોને કારમી હાર અપાવવાના પ્રયાસ માટે પ્રચાર-પ્રસાર કરશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતા હેઠળ હવે ‘ધર્મ યુધ્ધ એ જ કલ્યાણ’ એ સંકલ્પ સાથે લડત આગળ વધશે. સમગ્ર ગુજરાતમાં સાત રૂટ ફરશે.

એ.જી.ચોક ખાતે ખુલ્યુ મધ્યસ્થ કાર્યાલય, ૧૦૦ ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ

ક્ષત્રિય સમાજની લડત પાર્ટ-૨નું રણશીંગુ ફૂંકાયા બાદ આજથી લડત માટે વિવાદોના એપી સેન્ટર એવા રાજકોટમાં લડત માટેનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્યુ છે. હવે દરેક વોર્ડવાઇઝ કાર્યાલય, ટીમની રચના અને ઘડાયેલા એજન્ડા મુજબ રૂપાલાને હરાવવાના પ્રયાસ માટેની રણીનીતિ મુજબ ક્ષત્રિય સમાજ આગળ વધશે. જેના ભાગરૂપે રાજકોટના એ.જી. ચોક ખાતે ક્ષત્રિય સમાજનાં કાર્યાલયનો પ્રારંભ થયો છે. સાથે અસ્મિતાની લડાઇમાં ક્ષત્રિય સમાજના 100 બહેનોએ પ્રતિક ઉપવાસ આંદોલનનો પણ પ્રારંભ કર્યો છે.

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad1
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ધર્મ

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

Editor By Editor 6 hours ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?