By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    14 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    1 hour ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    2 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    3 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરી પર્યાવરણનું કરીએ જતન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરી પર્યાવરણનું કરીએ જતન

agragujaratnews
Last updated: 2023/11/09 at 12:10 PM
2 years ago
Share
ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરી પર્યાવરણનું કરીએ જતન
SHARE

ઉત્સવની ઉજવણી કરીએ પણ પર્યાવરણને નુકશાન ન થાય તેની કાળજી રાખીએ


દિવાળીના પંચ દિવસીય પર્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે આ દિવાળીની ઉજવણી સાથે પર્યાવરણનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.વર્તમાન સમયમાં શહેરોમાં પ્રદુષનું પ્રમાણ વધતું જાય છે ત્યારે જો આપને દિવાળી પર્વની ઉજવણી પર્યાવરણનો ખ્યાલ રાખીને કરીએ તો એક નાગરિક તરીકેની આપણી ફરજ યોગ્ય રીતે બજાવી ગણાશે.ઉત્સવની ઉજવણી માં પર્યાવરણને નુકશાન ન થાય તેની કાળજી રાખીએ.નાની નાની બાબતોનો ખ્યાલ રાખીને આપણે પર્યાવરણનું ધ્યાન રાખી શકીએ છીએ.
ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવી આપણે આપણી પૃથ્વી માતાને જરૂર બચાવી શકીશું. આપણી ફરજ છે કે આપણે બાળકોને પણ પર્યાવરણ જાગૃતિ વિશે સમજાવીએ.

  •  ઇલેક્ટ્રીક રોશનીના બદલે દીવડાઓ થી ઘરને પ્રકાશિત કરીએ.માટીના દીવડા પર્યવરણ સુરક્ષા સાથે કારીગરોને પણ રોજી રોટી પૂરી પાડે છે.
  • લાઈટિંગ માં સોલાર લાઇટનો ઉપયોગ પણ પર્યાવરણ સુરક્ષા માટે કરી શકાય
  • તમારા આંગણામાં રંગોળી બનાવવા માટે કેમિકલ-યુક્ત રંગોને બદલે કુદરતી રંગો વાપરો. ગુલાબ, ગલગોટો, સેવંતી જેવા ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરો. હળદર, કંકુ અને કૉફી પાવડરનો પણ રંગ પૂરવામાં ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ ઇકો-ફ્રેન્ડલી હોવાની સાથે સાથે બીજા દિવસે તમારા કમ્પોસ્ટ બિનમાં તેનો આસાનીથી નિકાલ કરી શકાશે.
  • દિવાળીની ભેટ આપવા માટે પ્લાન્ટ અથવા જાતે બનાવેલ ચીજ વસ્તુઓની પસંદગી કરો.કોઈ પુસ્તક પણ ભેટમાં આપી શકાય.
  • સ્નેહીજનોને ભેટ આપો તે સાદા કાગળમાં કે ખાખી કાગળ માં પેક કરો.રીસાઇકલ કરવામાં મુશ્કેલ છે તેવા ચમકદાર પ્લાસ્ટિક્સનો ઉપયોગ ટાળો.
  • ઘર સાફ કરતી વખતે તમારી વસ્તુઓને ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ લોકોને તે દાનમાં આપો. આમ વસ્તુઓનો ફરીથી ઉપયોગ થશે અને કચરો ઘટશે.
  • ફટાકડા સૌથી વધુ પોલ્યુશન ફેલાવે છે તો ઇકો-ફ્રેન્ડલી ફટાકડા ખરીદી શકાય છે. આ રીસાયકલ કરેલ પેપરમાંથી બનાવવામાં આવે છે અને ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?
આંતરરાષ્ટ્રીય

Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?