By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખુલ્લા લટકતા વાયરોના કારણે જાનહાનિ થાય તો વીજ કંપનીની જવાબદારી : હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ખુલ્લા લટકતા વાયરોના કારણે જાનહાનિ થાય તો વીજ કંપનીની જવાબદારી : હાઇકોર્ટ

agragujaratnews
Last updated: 2024/07/16 at 8:03 PM
2 years ago
Share
ખુલ્લા લટકતા વાયરોના કારણે જાનહાનિ થાય તો વીજ કંપનીની જવાબદારી : હાઇકોર્ટ
SHARE

વીજલાઈનથી કરંટ લાગતા સગીરના મોતના કેસમાં વળતરનો એપેલેટ કોર્ટનો હુકમ બહાલ

તાજેતરમાં ખુલ્લા લટકતા વીજ વાયરથી દુર્ઘટનામાં નિપજેલા એક મૃત્યુના કેસમાં હાઇકોર્ટે વીજ કંપનીને દોષિત ગણી છે. હાઇકોર્ટે ખુલ્લા-લટકતા વીજ વાયરોથી કોઈ દુર્ઘટના સર્જાય તો તે દુર્ઘટના માટે વીજ કંપનીની જવાબદારી રહેશે તેમ જણાવ્યું છે. આ ચુકાદાને રેફરન્સ તરીકે લઈને ભવિષ્યમાં આવા કિસ્સાઓને ધ્યાને લઈ વીજ કંપની પાસેથી વળતર માંગી શકાશે.

ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદામાં ઠરાવ્યું છે કે, કોઈપણ આકસ્મિક બનાવ કે દુર્ઘટનાને રોકવા વીજલાઈનના તમામ વાયરો ઇન્સ્યુલેટેડ(આવરણથી સુરક્ષિત) રાખવા અને જાળવવા એ વીજકંપની(પશ્ચિમ વીજ કંપનીલિ)ની જવાબદારી છે અને જો વાયરો ખુલ્લા અને લટકતા હોય તેવા સંજોગોમાં કોઈ દુર્ઘટના કે આકસ્મિક બનાવ બને તો વીજકંપનીની મુખ્ય અને સ્પષ્ટ જવાબદારી બને. જૂનાગઢ જિલ્લામાં ખેતરમાં કામ કરવા દરમ્યાન પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વીજ લાઈનના ખુલ્લા અને લટકતા વાયરોને ભૂલથી અડી જતાં સગીરનું મોત નીપજવાના કેસમાં તેના વાલીને વળતર અપાવતા એપેલેટ કોર્ટ, જૂનાગઢના હુકમને પડકારતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સેકન્ડ અપીલ જસ્ટિસ જે.સી.દોશીએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને એપેલેટ કોર્ટના હુકમને યોગ્ય અને વાજબી ઠરાવતાં આ ચુકાદો જાહેર કર્યો હતો.

હાઈકોર્ટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સેકન્ડ અપીલ એડમીશન સ્ટેજ પર ફગાવી દીધી હતી અને ઠરાવ્યું હતું કે, એપેલેટ કોર્ટે તમામ કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય રીતે અર્થઘટન કરીને જ ચુકાદો આપ્યો છે.જસ્ટિસ જે.સી.દોશીએ આ વિષય સંદર્ભે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકીને સગીરના વાલીને ૯ ટકા વ્યાજ સાથે રૂ.૧.૯૦ લાખનું વળતર  અપાવતો એપેલેટ કોર્ટનો હુકમ બહાલ રાખ્યો હતો અને વીજ કંપનીની અપીલ કાઢી નાંખી હતી.

આ હુકમથી નારાજ થઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. તરફથી હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ કરી એવા કાયદાકીય મુદ્દા ઉઠાવાયા હતા કે, ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી રૂલ્સ-૧૯૫૬ના રૂલ-૭૭ મુજબ, ઇલેક્ટ્રિસિટી લાઈન ૬.૧ મેટર ઉંચાઈથી ઉપર પસાર થતી હોવી જોઈએ. વળી, રૂલ-૭૭ મુખ્યત્વે  શહેરોમાં શેરીઓના કિસ્સામાં લાગુ પડતી હોય છે, ખેતીલાયક ખેતરમાં નહીં. પ્રસ્તુત કેસમાં સગીરે સાવધાની નહી રાખી હોવાની બનાવ બન્યો છે અને તે ૧૧ કેવીની વીજ લાઈનના સંપર્કમાં આવતાં વીજ કરંટનો ભોગ બન્યો છે. તેમાં અરજદાર વીજ કંપનીનો કોઈ વાંક કે જવાબદારી બનતા નથી. જો કે, જસ્ટિસ જે.સી.દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની અપિલ ફગાવી દઈ સમગ્ર કેસમાં વીજ કંપનીની જ જવાબદારી ઠરાવી ઉપરમુજબ ચુકાદો જાહેર કર્યો હતો.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
રાજકોટ

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

Editor By Editor 5 days ago
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?