By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના ટોપ ટેન અબજોપતિની યાદિ હુરુન ઇન્ડિયાની તાજેતરમાં બહાર પડેલી યાદિમાં રાજકોટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના ટોપ ટેન અબજોપતિની યાદિ હુરુન ઇન્ડિયાની તાજેતરમાં બહાર પડેલી યાદિમાં રાજકોટ

agragujaratnews
Last updated: 2024/08/31 at 7:09 PM
2 years ago
Share
રાજકોટના ટોપ ટેન અબજોપતિની યાદિ હુરુન ઇન્ડિયાની તાજેતરમાં બહાર પડેલી યાદિમાં રાજકોટ
SHARE

૧, પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સીએનસી)  રૂ. ૧૧૬૦૦ કરોડ

Contents
૧, પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સીએનસી)  રૂ. ૧૧૬૦૦ કરોડર, ભીખુભાઇ વિરાણી  (બાલાજી વેફર્સ) રૂ.૪૭૦૦ કરોડ3, મનિષ માડેકા એન્ડ ફેમિલિ(રોલેકસ રિંગ્સ) રૂ. ૪૧૦૦ કરોડ૪,અશ્વિન ગોહિલ ( તિર્થ એગ્રો ટેકોનલોજીસ) રૂ.૪૦૦૦ કરોડપ, ચંદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ) રૂ.૪૦૦૦ કરોડ૬, કાનજીભાઇ વિરાણી( બાલાજી વેફર્સ) રૂ.૪૦૦૦ કરોડ૭, બિપીનભાઇ હદવાણી ( ગોપાલ સ્નેકસ) રૂ.,૪૦૦૦ કરોડ૮, હસમુખભાઇ ગોહિલ (તિર્થ એગ્રો ટેકનોલોજીસ) રૂ.૧૬૦૦ કરોડ૯, સુખદેવસિંહ જાડેજા(જયોતિ સી.એનસી) રૂ.૧૬૦૦ કરોડ૧૦, પ્રફુલભાઇ હદવાણી (ગોપાલ સ્નેકસ) રૂ.૧3૦૦ કરોડદસ વ્યકિતની કુલ વેલ્થ  ૪૦,૯૦૦ કરોડજયોતિ સીએનસીના બંને ભાઇઓની કુલ વેલ્થ ૧3,૨૦૦ કરોડવિરાણી બંધુઓની કુલ વેલ્થ ૧૨૭૦૦ કરોડગોહિલ બંધુઓની કુલ વેલ્થ ૫૬૦૦ કરોડ

ર, ભીખુભાઇ વિરાણી  (બાલાજી વેફર્સ) રૂ.૪૭૦૦ કરોડ

3, મનિષ માડેકા એન્ડ ફેમિલિ(રોલેકસ રિંગ્સ) રૂ. ૪૧૦૦ કરોડ

૪,અશ્વિન ગોહિલ ( તિર્થ એગ્રો ટેકોનલોજીસ) રૂ.૪૦૦૦ કરોડ

પ, ચંદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ) રૂ.૪૦૦૦ કરોડ

૬, કાનજીભાઇ વિરાણી( બાલાજી વેફર્સ) રૂ.૪૦૦૦ કરોડ

૭, બિપીનભાઇ હદવાણી ( ગોપાલ સ્નેકસ) રૂ.,૪૦૦૦ કરોડ

૮, હસમુખભાઇ ગોહિલ (તિર્થ એગ્રો ટેકનોલોજીસ) રૂ.૧૬૦૦ કરોડ

૯, સુખદેવસિંહ જાડેજા(જયોતિ સી.એનસી) રૂ.૧૬૦૦ કરોડ

૧૦, પ્રફુલભાઇ હદવાણી (ગોપાલ સ્નેકસ) રૂ.૧3૦૦ કરોડ

દસ વ્યકિતની કુલ વેલ્થ  ૪૦,૯૦૦ કરોડ

લંડન સ્થિત હુરૂન ઇન્ડિયા વેલ્થ રિસર્ચ સંસ્થા દ્વારા ૨૯મી તારીખે બહાર પાડવામાં આવેલા ભારતના ટોચના ૧૦૦ અબજપતિની યાદીમાં રાજકોટના ૧૦ ધનકુબેરોનો સમાવેશ થાય છે. આ ૧૦ વેલ્થ ક્રિએટરોમાં પ્રથમ સ્થાને જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા રૂ. ૧૧૬૦૦ કરોડ, ભુખુભાઇ વિરાણી  (બાલાજી વેફર્સ) રૂ.૪૭૦૦ કરોડ, મનિષ માડેકા એન્ડ ફેમિલિ(રોલેકસ રિંગ્સ) રૂ. ૪૧૦૦ કરોડ, અશ્વિન ગોહિલ (તિર્થ એગ્રો ટેકનોલોજીસ) રૂ.૪૦૦૦ કરોડ, ચંદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ) રૂ.૪૦૦૦ કરોડ, કાનજીભાઇ વિરાણી( બાલાજી વેફર્સ) રૂ.૪૦૦૦ કરોડ, બિપીનભાઇ હદવાણી ( ગોપાલ સ્નેકસ) રૂ.,૪૦૦૦ કરોડ, હસમુખભાઇ ગોહિલ (તિર્થ એગ્રો ટેકનોલોજીસ) રૂ.૧૬૦૦ કરોડ, સુખદેવસિંહ ડેજા(જયોતિ સી.એનસી) રૂ.૧૬૦૦ કરોડ, પ્રફુલભાઇ હદવાણી (ગોપાલ સ્નેકસ) રૂ.૧3૦૦ કરોડનો સમાવેશ થાય છે. આ ૧૦ વેપાર ઉદ્યોગકારોની કુલ વેલ્થ ૪૦,૯૦૦ કરોડ થાય છે.

રાજકોટમાં સૌથી વધુ સ્નેકસ બિઝનેસના ધંધાર્થીઓની આવક છે. બાલાજી વેફર્સ અને ગોપાલ સ્નેકસનો કુલ બિઝનેસ સૌથી વધુ છે. જયારે ફેમિલિ બિઝનેસમાં જયોતી સીએનસીના પરાક્રમસિંહ અને સુખદેવસિંહની કુલ મિલકત સૌથી વધુ થાય છે. હુરૂન ઇન્ડિયાના રિપોર્ટ મુજબ તીર્થ એગ્રોના હસમુખ ગોહેલ તથા તેના ભાઇની અશ્વિન ગોહિલની મિલકતો પણ ધ્યાનાકર્ષક રહી છે.

હુરૂન ઇન્ડિયાના લિસ્ટમાં દેશના સૌથી નંબર વન અબજોપતિમાં ગૌતમ અદાણીનું નામ આવે છે. જયારે બીજા ક્રમે મુકેશ અંબાણીનું નામ છે. આમ રાજકોટ આર્થિક કેપીટલના શહેરોમાં પણ હવે પોતાની હાજરી નોંધાવી રહ્યું છે.

જયોતિ સીએનસીના બંને ભાઇઓની કુલ વેલ્થ ૧3,૨૦૦ કરોડ

હુરૂન ઇન્ડિયાની યાદીમાં પરાક્રમસિંહ જાડેજાને ટોચના સ્થાને મુકવામાં આવ્યા છે. પરંતુ બંને ભાઇઓની કુલ વેલ્થનો આંકડો રૂ.૧3,૨૦૦ કરોડ થાય છે. જેમાં પરાક્રમસિંહ જાડેજા રૂ. ૧૧૬૦૦ કરોડ અને સુખદેવસિંહ જાડેજા રૂ.૧૬૦૦ કરોડની વેલ્થ છે.

વિરાણી બંધુઓની કુલ વેલ્થ ૧૨૭૦૦ કરોડ

હુરૂન ઇન્ડિયાના રિપોર્ટ મુજબ રાજકોટના વિરાણી બંધુઓ પણ મોખરાના સફળ  બિઝનેસમેનમાં સ્થાન ધરાવે છે. વિરાણી બંધુઓની કુલ વેલ્થ રૂ.૧૨૭૦૦ કરોડ થાય છે. જેમાં ભીખુભાઇ વિરાણી  રૂ.૪૭૦૦ કરોડ, ચંદુભાઇ વિરાણી રૂ.૪૦૦૦ કરોડ જયારે કાનજીભાઇ વિરાણી રૂ.૪૦૦૦ કરોડ વેલ્થ છે.

ગોહિલ બંધુઓની કુલ વેલ્થ ૫૬૦૦ કરોડ

રાજકોટના ટોચના વેલ્થ ક્રિએટરમાં તિર્થ એગ્રોના ગોહિલ બંધુઓનો પણ સમાવેશ થાય છે. ગોહિલ બંધુઓમાં અશ્વિન ગોહિલ રૂ.૪૦૦૦ કરોડ અને , હસમુખભાઇ ગોહિલની રૂ.૧૬૦૦ કરોડ વેલ્થ છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 6 days ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?