By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિપક્ષને નથી ભૂલાતી હાર, EVMને લઇને કોંગ્રેસે EC પાસે કરી આ માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

વિપક્ષને નથી ભૂલાતી હાર, EVMને લઇને કોંગ્રેસે EC પાસે કરી આ માંગ

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
2 years ago
Share
વિપક્ષને નથી ભૂલાતી હાર, EVMને લઇને કોંગ્રેસે EC પાસે કરી આ માંગ
SHARE

  • ચૂંટણી પંચ પાસે કોંગ્રેસે કરી માંગ
  • ઇવીએમ અંગે શંકા હોવા અંગે ચર્ચા કરવા માગ્યો સમય
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને લખ્યો પત્ર

આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. તો બીજી તરફ કોંગ્રેસ હજી વિધાનસભાામાં થયેલી હારને હજી ભૂલી શકી નથી. ત્યારે ફરી એકવાર વિપક્ષી દળોએ ઇવીએમનો મુદ્દો ઉછાળ્યો છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મુલાકાત માટે સમયની માંગણી કરી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર પાસે કોંગ્રેસે માગ્યો સમય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કમિશનને પત્ર લખીને નિમણૂકની માંગણી કરી છે. તેમણે ઈન્ડિયા એલાયન્સ વતી મળવા માટે સમય માંગ્યો છે. ઇન્ડિ ગઠબંધન VVPAT પર પોતાનો અભિપ્રાય આપવા માંગે છે. તે VVPAT પર ચર્ચા કરવા માટે મળવા માંગે છે. વિપક્ષ VVPAT પર શંકા દૂર કરવા માંગે છે. જયરામ રમેશે પત્રમાં એમ પણ લખ્યું છે કે અમે VVPAT પર અમારો અભિપ્રાય વ્યક્ત કરવા માંગીએ છીએ. 9મી ઓગસ્ટ અને 20મી ડિસેમ્બરના રોજ પણ વિનંતી કરવામાં આવી હતી. વારંવાર વિનંતી કરવા છતાં સમય મળ્યો ન હતો. અમારી વિનંતીનો કોઈ જવાબ મળ્યો ન હતો.

જયરામ રમેશે પત્રમાં શું લખ્યું?

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારને લખેલા પત્રમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે 20 ડિસેમ્બર, 2023 ના રોજ, ગઠબંધનની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવના આધારે વીવીપેટના ઉપયોગ પર ચર્ચા કરવા અને અભિપ્રાય આપવા માટે ચૂંટણી પંચને સમય આપવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, અમે આ પ્રસ્તાવની કોપી આપવા માટે ECIને મળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી અમે સફળ થયા નથી.

VVPAT સ્લિપ મતદારોને સોંપવામાં આવે

સાથે જ જણાવ્યું કે હું ફરી એકવાર વિનંતી કરું છું કે ઈન્ડિયા એલાયન્સના નેતાઓની 3-4 સભ્યોની ટીમને તમને અને તમારા સાથીદારોને મળવાની તક આપવામાં આવે અને VVPAT પર તેમનો અભિપ્રાય આપવા માટે થોડી મિનિટોનો સમય આપવામાં આવે. વધુમાં જણાવ્યુ કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની કાર્યપ્રણાલી નિર્વિવાદિત હોવાને લઇને શંકા છે. સાથે જ અભિપ્રાય આપ્યો કે VVPAT સ્લિપ મતદારોને સોંપવામાં આવે અને 100 ટકા ગણતરી પછી કરવામાં આવે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
રાજકોટ

ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ

Editor By Editor 3 days ago
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?