By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભા ચૂંટણી : રાજકોટ કાલે લોખંડી કિલ્લામાં ફેરવાશે : 1 ADG,1 DIG, 4 DCP ખડેપગે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

લોકસભા ચૂંટણી : રાજકોટ કાલે લોખંડી કિલ્લામાં ફેરવાશે : 1 ADG,1 DIG, 4 DCP ખડેપગે

agragujaratnews
Last updated: 2024/05/06 at 7:30 PM
2 years ago
Share
લોકસભા ચૂંટણી : રાજકોટ કાલે લોખંડી કિલ્લામાં ફેરવાશે : 1 ADG,1 DIG, 4 DCP ખડેપગે
SHARE

3૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે મૂકાયા : પ્રથમ વખત ઐતિહાસિક સુરક્ષા અપાઇ

રાજકોટમાં આવતીકાલે લોકસભા બેઠકનું મતદાન થશે. રાજકોટ બેઠકના ઉમેદવાર દ્વારા વિવાદીત ટીપ્પણી કરાતા આ બેઠક તંત્ર માટે મહત્વની બની ગઇ છે. ઠેર-ઠેર ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યા છે ત્યારે રાજકોટમાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે રાજકોટના ચૂંટણી અધિકારી સજાગ થઇ ગયા છે અને રાજકોટને ઇતિહાસમાં ન અપાયો હોય તેવો રેકોર્ડ બ્રેક બંદોબસ્ત આપવામાં આવ્યો છે. એક એડીજી, એક ડીઆઇજી, ચાર એસપી કક્ષાના અધિકારી સહિતના 3૨૦૦થી વધુ પોલીસ જવાનોનો સુરક્ષા બંદોબસ્ત આપવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તથી રાજકોટ આવતીકાલે લોખંડી કિલ્લામાં ફેરવાશે. આજથી જ તમામ બુથ પર ચૂંટણી આયોગે હવાલો સંભાળી લીધો છે.

Contents
3૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે મૂકાયા : પ્રથમ વખત ઐતિહાસિક સુરક્ષા અપાઇઆટલો બંદોબસ્તશહેરમાં કુલ ૧૦3૨ બૂથ સંવેદનશીલઅત્યાર સુધીમાં ૧૧૧૦૮ શખ્સોની અટકાયત

રાજકોટમાં લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન શાંતિપૂર્વક થાય તે માટે એક એડીજી, એક ડીઆઇજી, પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ચાર ડીસીપી, આઠ એસીપી, 26 પીઆઇ, 100 પીએસઆઇ, તેમજ 1222 પોલીસ જવાનો, 13774 હોમગાર્ડ, તેમજ સીએપીએફની ચાર ટુકડી સહિત ૨૫૦૦થી વધુ પજવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત દિવસભર ક્રાઇમ બ્રાંચ, એસઓજી, લોકલ એલસીબી સહિતની ટીમો દ્વારા પેટ્રોલિંગમાં રહેશે. મતદાન પૂર્વે છેલ્લા બે દિવસમાં શહેરમાં અલગ-અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તેમજ પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ વખતે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગીને જોતા સંવેદનશીલ બુથ વધુ જાહેર કરવામા આવ્યા છે. જો કે ક્ષત્રિય આંદોલન  અત્યાર સુધી અહિંસક રીતે જ ચાલ્યુ છે એ જોતા આવતીકાલે મતદાનના દિવસે કોઇ છમકલુ થવાની સંભાવના અત્યંત નહીંવત છે. આમછતાં અત્યાર સુધીની તમામ ચૂંટણી કરતા આ વખતે પોલીસ બંદોબસ્ત વધુ ફાળવવામા આવ્યો છે.

આટલો બંદોબસ્ત

  • ૧ એડીજી
  • ૧ ડીઆઇજી
  • ૪ ડીસીપી
  • 8 એસીપી
  • 26 પીઆઇ
  • 100 પીએસઆઇ
  • 1222 કોન્સ્ટેબલ સહિતના પોલીસ જવાનો
  • 13774 હોમગાર્ડ
  • સીએપીએફની ચાર ટુકડી

શહેરમાં કુલ ૧૦3૨ બૂથ સંવેદનશીલ

ચૂંટણી જાહેર થયાના પ્રારંભિક દિવસોમાં  ૮૨૨ બૂથ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા હતા. પરંતુ એ પછી ક્ષત્રિય સમાજનું આંદોલન વેગવંતુ બન્યુ હતુ અને એમાપણ આ રૂપાલા સામેના રોષનું એપી સેન્ટર રાજકોટ હોવાથી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધુ છે તેવા વિસ્તારોમાંથી વધુ ૨૧૦ બૂથ સંવેદનશીલ તરીકે પાછળથી ઉમેરો કરીને રાજકોટમાં ૧૦3૨ બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે.

અત્યાર સુધીમાં ૧૧૧૦૮ શખ્સોની અટકાયત

લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના આદેશથી 11108 શખ્સની અટકાયત કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર હથિયાર અંગે 9 કેસ કરવામાં આવ્યો હતા જેમાં 9 હથિયાર અને 13 કારતૂસ કબજે કરવામાં આવી હતી. અને દેશી, વિદેશી દારૂના 1052 કેસ કરવામાં આવ્યા હતા તેમજ માદક પદાર્થના બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં રૂ.3.15 લાખના માદક પદાર્થ કબજે કરવામાં આવ્યા હતા. તેમજ ચૂંટણી સંદર્ભે શહેરમાંથી 2691 લાઇસન્સવાળા હથિયાર જમા લેવાયા હતા.

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
ગુજરાત

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

Editor By Editor 6 hours ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?