By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 day ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Loksabha Election 2024 : રાજકોટના રાજવી માંધાતાસિંહે વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Loksabha Election 2024 : રાજકોટના રાજવી માંધાતાસિંહે વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યુ

agragujaratnews
Last updated: 2024/05/07 at 11:45 AM
2 years ago
Share
Loksabha Election 2024 : રાજકોટના રાજવી માંધાતાસિંહે વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યુ
SHARE

  • ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કર્યુ મતદાન
  • ક્ષત્રિય વિસ્તાર ધરાવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘોડે સવારીથી પેટ્રોલિંગ
  • ક્ષત્રિય સમાજની મહિલાઓએ બાળકો સાથે મતદાન કર્યું

ગુજરાત લોકસભા 2024ની ચૂંટણી ગુજરાત માટે ખૂબ રસપ્રદ છે,એક તરફ રાજકોટમાં રૂપાલાએ ક્ષત્રિયોને લઈ આપેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં નારાજગી છે,વહેલી સવારથી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજ મતદાન કરી રહ્યો છે,ત્યારે રાજકોટના રાજવી માંધાતાસિંહે પરિવાર સાથે મતદાન કર્યુ હતુ,વિન્ટેજ કાર લઈ રાજવી પરિવાર મતદાન માટે પહોંચ્યા હતા.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જામનગરના રાંદલ નગર વોર્ડ નંબર 2 ક્ષત્રિય સમાજનો આખો વિસ્તાર છે. જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની લાઇન લગાવી મતદાન કરવા પહોંચી રહી છે. ક્ષત્રિય સમાજના લોકો મતદાન કરવા ઉમટી પડયા હતા.ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે,જામનગરમાં વોર્ડ નંબર 2, 4 વિસ્તારમાં જ્યાં ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત ઉચ્ચ અધિકારીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલુ હાલ સમગ્ર વિસ્તારનો પેટ્રોલિંગ કરી રહ્યા છે અને મતદાન મથકો પર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે.

મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્રો પર વિવિધ વ્યવસ્થાઓ

શહેરમાં લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્રો પર વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકશાહીના મહાપર્વ શરૂ થયો છે. વહીવટી તંત્ર પણ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયુ છે, ત્યારે લોકશાહીના પર્વ પર વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક મતદાન મથક એવું છે કે, જ્યાં જઈને તમને એવું લાગશે કે, તમે મતદાન કરવા નહીં કોઈ મોટા પ્રસંગમાં ગયા છો.

મતદાન મથકને અલગ અલગ કલરફૂલ ઝુમરથી શણગારવામાં આવ્યું

લોકશાહીના આ પર્વ પર વધુમાં વધુ લોકો મતદાન કરે એ ખૂબ જરૂરી હોય છે, ત્યારે તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા શહેરના નિર્મલા સ્કૂલ પર અનોખું મતદાન મથક ઊભું કરાયું છે. અહીંયા મતદાન મથકને અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. મતદાર મતદાન કરવા માટે જેવા બૂથમાં પ્રવેશે એટલે તેમને મતદાન કરવા માટે નહીં, પરંતુ કોઈ મોટા પ્રસંગમાં આવ્યા હોવાનો અહેસાસ થશે. આ મતદાન મથકને અલગ અલગ કલરફૂલ ઝુમરથી શણગારવામાં આવ્યું છે.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
રાજકોટ

વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર

Editor By Editor 1 day ago
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?