By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    5 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    6 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Results 2024 Live: ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Results 2024 Live: ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા

agragujaratnews
Last updated: 2024/06/04 at 11:01 AM
2 years ago
Share
Gujarat Results 2024 Live: ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા
SHARE

  • લોકસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી વલણમાં NDAની બેવડી સદી
  • ગુજરાતની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર
  • પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ

ગુજરાત ભાજપમાં કહી ખુશી કહી ગમ જોવો માહોલ છે. જીતની શુભેચ્છા માટે કમલમમાં નેતાઓનો મેળાવડો છે. તેમજ પાટણ અને બનાસકાંઠામાં ભાજપને ભારે ઉચાટ છે. થોડીવારમાં CM અને પાટીલ કમલમ પહોંચશે. ગુજરાતમાં ભાજપ જીતની ઉજવણી કરશે નહીં. 

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા છે. જેમાં બનાસકાંઠામાં ગેની ઠાકોર, રેખા ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર છે. તેમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન 5 હજાર મતથી પાછળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા 30 હજાર મતથી પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી પણ પાછળ છે. ગુજરાતમાં ભાજપના 5 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યાં છે. જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 3.60 લાખની લીડથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી છે. તેમજ વલસાડથી ધવલ પટેલ 1.30 લાખ મતથી આગળ છે. 

પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ

પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ છે. જેમાં રાજપાલસિંહ જાદવ અઢી લાખ મતોથી આગળ છે. ગુજરાતમાં ભાજપના 10 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ છે. તેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી રહી છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. તેમજ વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તથા સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે. 

ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ 101573 પર

ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ 101573 પર છે. તેમજ મનસુખ વસાવા ભાજપ 51458 મતથી આગળ છે. ગુજરાતમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરે બાજી મારી રહ્યા છે. જેમાં પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10 હજાર મતથી આગળ છે. ભાજપના ભરતસિંહ ડાભીના ખેમામાં નિરાશા છે. સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી પાછળ છે. તથા બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા જામનગરથી ભાજપના પુનમ માડમ પણ આગળ છે. પુનમ માડમ 1 લાખની લીડથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 2.68 લાખ મતથી આગળ છે. 

બનાસકાંઠાએ ફરી ચોંકાવ્યા, ભાજપ આગળ આવી

બનાસકાંઠાએ ફરી ચોંકાવ્યા, ભાજપ આગળ આવી છે. ગુજરાતની 2 બેઠક પર રસાકસી જામી છે. જેમાં ઉત્તર ગુજરાતની 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. તેમજ પાટણ, બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ છે. ગુજરાતની 7 બેઠકો પર ભાજપને 1 લાખની લીડ મેળવી છે. અમિત શાહે 2 લાખની લીડ પાર કરી છે. તેમજ બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ભાજપનો રથ રોકવા પ્રયાસ થયો છે. તેમાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોરને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. 

વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ

વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ છે. પૂર્ણિયા સીટ પરથી પપ્પુ યાદવ આગળ ચાલી રહ્યા છે. ગોરખપુર સિટી એસેમ્બલીમાં ભાજપના રવિ કિશન પ્રથમ ટ્રેન્ડમાં આગળ છે. ફતેહપુરમાં પોસ્ટલ બેલેટમાં ભાજપ તરફથી સાધ્વી નિરંજન જ્યોતિ આગળ ચાલી રહી છે. સપાના ઉમેદવાર નરેશ ઉત્તમ પટેલ પાછળ છે. આ સમયે NDAએ તેની બેવડી સદી પૂરી કરી છે. 201 બેઠકોનો આંકડો વટાવી ગયો છે. ઈન્ડિયા બ્લોક 113 સીટો પર આગળ છે. દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપના મનોજ તિવારી આગળ છે.

લોકસભા ચૂંટણી પરિણામો: કોણ આગળ અને ક્યાં…

ટ્રેન્ડમાં અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરનજીત સંધુ આગળ છે. તમિલનાડુની તુતીકોરિન સીટ પરથી ડીએમકેની કનિમોઝી આગળ ચાલી રહી છે. ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ છે. પૂર્વોત્તરમાં પ્રારંભિક વલણો અનુસાર, SKM ઉમેદવાર ઈન્દ્રા હેંગ સુબ્બા સિક્કિમમાં આગળ છે. એનડીએ હાલમાં 122 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 75 સીટો પર આગળ છે. અન્ય 9 બેઠકો પર આગળ છે.

લોકસભા ચૂંટણીના પરિણામો: શરૂઆતના વલણોમાં કોણ ક્યાં આગળ છે

પંજાબની લુધિયાણા સીટ પર કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વારિંગ આગળ ચાલી રહ્યા છે. ગૌતમ બુદ્ધ નગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના મહેશ શર્મા આગળ છે. નાગપુરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના નીતિન ગડકરી આગળ છે. મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ઈન્દોર, ખજુરાહો, ગુના, રતલામમાં પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા 16 હજાર મતોથી આગળ છે. જોરહાટ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ ગોગોઈ આગળ ચાલી રહ્યા છે. ઓડિશાની 9 લોકસભા સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ બાદ અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર

ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર છે. જેમાં આણંદમાં અમિત ચાવડા અને મિતેષ પટેલ વચ્ચે મોટું અંતર છે. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ છે. તેમજ આણંદથી ભાજપના મિતેષ પટેલ પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ, રાજકોટથી ભાજપના રૂપાલા આગળ, રાજકોટમાં રૂપાલા 22 હજાર મતોથી આગળ, સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ સિહોરા આગળ, ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા આગળ, ઉત્તર ગુજરાતની 3 બેઠકો પર કોંગ્રેસ આગળ તથા બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી આગળ અને બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા ભરૂચથી ચૈતર વસાવા આગળ તેમજ ભરૂચ બેઠકથી મનસુખ વસાવા પાછળ તથા વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સી.જે.ચાવડા આગળ ચાલી રહ્યાં છે. 

ગુજરાતથી 3 બેઠક પર ભાજપ – કોંગ્રેસ વચ્ચે ટક્કર

ગુજરાતથી 3 બેઠક પર ભાજપ – કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. જેમાં આણંદ, બનાસકાંઠા, ભરૂચ બેઠક પર ટક્કર છે. ગેનીબેન ઠાકોર 4500 મતોથી આગળ છે.તેમાં બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યાં છે. સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા પાછળ છે. આણંદથી ભાજપના મિતેષ પટેલ આગળ તથા બારડોલીથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા આગળ છે. તેમજ બારડોલીથી કોંગ્રેસના સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરી પાછળ છે. જામનગરથી ભાજપના પુનમ માડમ પાછળ છે. પોરબંદરથી ભાજપના મનસુખ માંડવીયા આગળ છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ છે. તથા ખેડાથી કોંગ્રેસના કાળુસિંહ ડાભી આગળ છે. જૂનાગઢમાં ભારે લીડથી કોંગ્રેસ આગળ છે.જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા આગળ તથા જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા પાછળ ચાલી રહ્યાં છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ
જૂનાગઢ

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

Editor By Editor 7 days ago
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
રાજકોટ રેલવે ડિવીઝનની આવકમાં ગત વર્ષ કરતા રૂ.૨પપ.૧૨ કરોડનો જંગી વધારો
માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?