By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    13 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/12 at 2:58 PM
10 months ago
Share
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
SHARE

ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગેરકાયદેસર રીતે રોકાયેલા પ્રવાસીઓ વિરુદ્ધ સખત ઈમિગ્રેશન પોલીસી અને ઝડપથી દરોડા પાડ્યા બાદ લોસ એન્જેલિસમાં જે વિરોધ પ્રદર્શન થયુ તે ાખા અમેરિકામાં ફેલાઈ ગયુ છે. ન્યુયોર્ક, શિકાગો, અટલાન્ટા, ઓમાહા અને સિએટલ જેવા મુખ્ય શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જે રીતની સ્થિતિ આખા દેશમાં સર્જાઈ છે તેને જોતા ટેક્સસ નેશનલ ગાર્ડના જવાનોને સૈન અંટોનિયોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 

એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જરા પણ નમતુ મુકવાના મુડમાં નથી. તેમણે એલર્ટ જાહેર કર્યું  છે કે તેમનું ધ્યાન ફક્ત લોસ એન્જેલિસ સુધી સિમિત નથી પણ ડોમેક્રેટિક શાસનવાળા અન્ય શહેરો અને રાજ્યોમાં પણ ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધની કાર્યવાહીને સખત કરવામાં આવશે. આ રાજ્યોમાં ફક્ત પ્રવાસીઓમાં જ ડરનો માહોલ નથી પણ નાગરિક અધિકાર સંગઠનો અને સામાન્ય જનતા વચ્ચે આઁદોલનો અને પ્રદર્શનની આશંકા વધી ગઈ છે. ટ્રમ્પ પ્રશાસનની આ નીતિને કારણે પહેલા પણ ઘણા સામાજીક અને રાજકીય વિવાદો સર્જાયા છે. 

પીટીઆઈ પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસે લોંસ એન્જેલિસ શહેરમાં લાગુ કરેલા કરફ્યૂ બાદ પહેલી રાતે 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે કરફ્યૂ બીજી રાતે પણ યથાવત રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિનો વિરોધ કરી રહેલા સેંકડો વિરોધીઓને વિખેરવા માટે ભીડ નિયંત્રણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ વિભાગના વડાએ જણાવ્યું હતું કે વિરોધીઓ સંપૂર્ણપણે તૈયાર થઈને આવે છે. તેમની પાસે રેડિયો કમ્યુનિકેશન છે. 

14 જૂન ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા બંને માટે ખાસ છે કારણકે આ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ હોય છે અને અમેરીકન સેનાનો 250મો જન્મદિવસ પણ હોય છે. આ અવસર માટે પરેડની તૈયારીઓ થઈ રહી છે. પરંતું આ દિવસે 1800 જગ્યાએ પ્રદર્શન થશે, જે ટ્રમ્પ પ્રશાસન માટે એક એલર્ટ હશે.  

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor By Editor 11 hours ago
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?