By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Los Angeles Wildfire: લોસ એન્જલસની આગે મચાવેલી તબાહીથી ચોતરફ અરાજકતા વ્યાપી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Los Angeles Wildfire: લોસ એન્જલસની આગે મચાવેલી તબાહીથી ચોતરફ અરાજકતા વ્યાપી

AgraGujarat Rajkot
Last updated: 2025/01/11 at 6:08 PM
1 year ago
Share
Los Angeles Wildfire: લોસ એન્જલસની આગે મચાવેલી તબાહીથી ચોતરફ અરાજકતા વ્યાપી
SHARE

લોસ એન્જલસના જંગલોમાં ભારે પવન આગને વધુ ભડકાવી રહ્યા છે. એવું લાગે છે કે આ સુવર્ણ શહેરને કોઇની નજર લાગી ગઈ હોય! એક સમયે આ શહેર રોશનીના પ્રકાશથી ઝળહળતું હતું, જે હવે અગ્નિની ગરમીનો સામનો કરી રહ્યું છે. આગને કારણે અમેરિકન ફિલ્મ ઉદ્યોગ (હોલીવુડ)ને ભારે નુકસાન થઈ રહ્યું છે.
હાલની પરિસ્થિતિ આખું શહેર તબાહ 
એક તરફ જંગલોમાં આગ ભભૂકી રહી છે. બીજી તરફ ઉંચી જ્વાળાઓ, આકાશમાં કાળા ધુમાડાના વાદળ.. અને ચોતરફ અરાજકતા. છેલ્લા ચાર દિવસથી કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જંગલની આગે લોસ એન્જલસ શહેરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું છે. ચોતરફ વિનાશના દ્રશ્યો દેખાય છે. અત્યાર સુધીમાં જંગલની આગમાં ૧૧ લોકોના મોત થયા છે અને ૧૦ હજારથી વધુ ઘરો અને અન્ય ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે, હજારો વાહનો પણ આગમાં બળી ગયા છે. લગભગ 1.5 લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે, તો જંગલના જીવોને કેટલું નુકશાન થયું છે તેનો તો કોઈ અંદાજ જ લગાવી શકાય તેમ નથી. જ્યારે મોટી સંખ્યામાં લોકોને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહેવાયુ છે.
હવામાન વિભાગની હતી આગાહી 
આ વિનાશક જંગલની આગ કેલિફોર્નિયામાં સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચેના પેસિફિક પેલિસેડ્સના 1200 એકરથી વધુ વિસ્તારને ઘેરી લે છે. શુક્રવારે મોડી રાત્રે જંગલમાં લાગેલી આગની ભીષણ જ્વાળાઓ લોસ એન્જલસના રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી, જેના કારણે ગભરાટ ફેલાયો. અગ્નિશામકોએ લગભગ 30,000 લોકોને તાત્કાલિક પેસિફિક પેલિસેડ્સ છોડી સલામત સ્થળે જવાની અપીલ કરી હતી. આ સમયગાળા દરમિયાન, લગભગ ૧૩ હજાર ઇમારતો અને ઘરો પણ જોખમમાં આવી ગયા. કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગતા પહેલા રાષ્ટ્રીય હવામાન સેવાએ 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી લોસ એન્જલસ કાઉન્ટીના મોટાભાગના ભાગોમાં ગંભીર આગની સ્થિતિ માટે ચેતવણી જારી કરી હતી.
વેન્ચુરા કાઉન્ટીમાં  60 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ કાર્યરત 
વેન્ચુરા કાઉન્ટીમાં લાગેલી આગ 50 એકર વિસ્તારને ઘેરી લીધી છે; તેને બુઝાવવા માટે 60 થી વધુ ફાયર બ્રિગેડ કંપનીઓને મોકલવામાં આવી છે. વેન્ચુરા કાઉન્ટી ઉપરાંત, કેનેથમાં પણ આગ ફાટી નીકળી છે, જે 800 એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર સેફ્ટી ચીફ એન્થોની મેરોને પણ એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે આગ ઓલવવા માટે પાણીની અછત હતી. તેમણે કહ્યું, ‘મારી પાસે એવા અહેવાલો છે કે લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ આ આગને કારણે પાણીની અછતનો સામનો કરી રહ્યું છે.’ અમે પીડબ્લ્યુડી સાથે સંકલનમાં છીએ. એન્થોની મેરોને લોકોને અપીલ કરી કે તેઓ સ્થળ ખાલી કરવાના વહીવટીતંત્રના આદેશોનું પાલન કરે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
રાજકોટ

 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ

Editor By Editor 7 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?