By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લો બોલો : નગરપાલિકાની નોટિસ છતાં બાંધકામ ચાલુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લો બોલો : નગરપાલિકાની નોટિસ છતાં બાંધકામ ચાલુ

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:31 AM
2 years ago
Share
લો બોલો : નગરપાલિકાની નોટિસ છતાં બાંધકામ ચાલુ
SHARE

  • ભાજપના નેતાએ વહીવટ લઈને ખોટા બિલ્ડિંગ ઊભા કરવા બિલ્ડર્સને છૂટ આપી
  • જાણે પાલિકાનો કોઈ ડર ન હોય તે રીતે કામ કરી રહ્યા છે
  • બિલ્ડરને નોટિસ આપતા શાસક પક્ષના વજનદાર નેતા દ્વારા ચીફ ઓફિસરની બદલી કરી દેવાઈ
ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને મંજૂરી વગર બનતા શોપીંગનું કામ બંધ કરવા અને કાગળો રજૂ કરવા નોટિસ આપી છતાં બિંન્દાસ શોપીંગના કામો ચાલી રહ્યા છે અને જાણે પાલિકાનો કોઈ ડર ન હોય તે રીતે કામ કરી રહ્યા છે.ડીસા એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનો વેપારી મથક ગણાય છે. જેથી ડીસામાં સતત વેપાર ધંધાનો વ્યાપ વધતા વાહનો પાર્ક કરવાની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે કેટલાક બિલ્ડર પોતાના સ્વાર્થ માટે પાર્કિંગની જગ્યા છોડવા વગર મસમોટા શોપીંગ ઉભા કરી રહ્યા છે. એના કારણે સતત ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ત્યારે ડીસાના પાટણ સ્ટેટ હાઈવે પર અને ડીસાના લાલ ચાલી રહેણાંક વિસ્તારમાં કેટલાક બિલ્ડર નકશા વિરૂદ્ધ તો કેટલાક મંજૂરી વગર શોપીંગ બાંધી રહ્યા છે. તો પાટણ હાઈવે પર સોસાયટીનું કોમન પ્લોટ પર દબાણ કરીને પણ બાંધકામ કરી રહ્યા છે. જેની ફરિયાદ નગરપાલિકા પાસે જતા નગરપાલિકાએ પાંચ શોપીંગને નોટિસ આપી બાંધકામને લગતા કાગળો રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં કેટલાક બિલ્ડર્સે કાગળો રજૂ કર્યા છે તો કેટલાકએ રજૂ કર્યા નથી છતાં બાંધકામ ચાલુ રાખી જાણે કાયદાનો કે નોટિસનો ડર ન હોવાનું સ્થાપિત કરી રહ્યા છે. તો કેટલાક બિલ્ડર ચૂંટાયેલા ભાજપના નેતા સાથે બેઠક કરી તેના દ્વારા પાલિકાના ચીફ ઓફિસર પર દબાણ લાવી કામ ચાલુ કરાવવા જણાવ્યું હતું. જોકે નોટિસ આપ્યા ના ગણતરીના દિવસોમાં ચીફ ઓફિસરની બદલી થઈ જતા બિલ્ડરમાં ખુશી જોવા મળી હતી અને બિન્દાસ શોપીંગનું કામ શરૂ કર્યું હતું. ત્યારે બુધવારે જાગૃત નાગરિકો દ્વારા લાલ ચાલી વિસ્તારમાં ચાલી રહેલ બાંધકામ બાબતે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે ટાઉન પ્લાનિંગની ટીમને મોકલી કામ બંધ કરાવ્યું હતું. તો પાટણ હાઈવે પરના બિલ્ડર્સ પણ શોપીંગના કામો ચાલુ રાખતા તેમને પણ બંધ કરવા સૂચના અપાઈ હતી. જોકે ડીસામાં પાલિકાની મિલીભગતથી વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે. ત્યારે નવા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ આવા બાંધકામો પર અંકુશ લાવવા અને કાયદેસર બાંધકામ કરવા તેમજ આવા ગેરકાયદેસર બાંધકામ થતાં અટકાવવા કર્મચારીઓને પણ કડક સૂચના આપી છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 5 days ago
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?